SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ नयस्य फलम् । पनात् । विकलादेशस्वभावा हि नयसप्तभङ्गी वस्त्वंशमात्रप्ररूपकत्वात् ; सकला... देशस्वभावा तु प्रमाणसप्तभङ्गी संपूर्णवस्तुस्वरूपप्ररूपकत्वादिति ॥५३॥ .. નયવાક્યની પ્રવૃત્તિનું સ્વરૂપ--- પિતાના વિષયમાં પ્રવૃત્તિ કરનાર નયવાક્ય પણ વિધિ અને નિષેધની - વિવક્ષા વડે સંમભંગીનું રૂપ પામે છે. પ૩ ફુલ માત્ર સકલાદેશસ્વભાવવાળું પ્રમાણવાક્ય જ સ્વવિષયમાં પ્રવર્તતું વિધિ અને નિષેધની ક૯૫ના દ્વારા સહભંગીને પ્રાપ્ત થાય છે એમ નથી, પરંતુ અગાઉ જણાવેલ વિકલાદેશસ્વભાવવાળું નયવાક્ય પણ વિષયમાં પ્રવૃત્તિ કરતું પરસ્પર ભિન્ન ભિન્ન અર્થવાળા બે નયથી ઉત્પન્ન થયેલ વિધિ અને નિષેધ દ્વારા સપ્તભંગીને પ્રાપ્ત થાય છે. અર્થાત જેમ પ્રમાણવાક્યની સપ્તભંગી બને છે તેમ નયવાક્યની પણ સસભંગી બને છે. નયસભંગીના સ્વરૂપને વિચાર પ્રમાણે સપ્તભંગીની જેમ સમજી લે. g૨ નય સપ્તભંગીના દરેક ભંગમાં પણ ચારવાર” અને “ઘર” ને ' પ્રયોગ થાય છે, તે પણ વિકલાદેશ સ્વરૂપવાળી નય સપ્તભંગી સકલાદેશસ્વભાવ- - - વાળી પ્રમાણે સપ્તભંગીથી જુદી છે. નયસણભંગી વિકલાદેશ સ્વભાવવાળી જ છે, કારણ કે તે વસ્તુ (પદાર્થ)ના અંશમાત્રને જ જણાવનાર છે, જ્યારે પ્રમાણ સપ્તભંગી તે સકલાદેશ સ્વભાવવાળી છે, કારણ કે તે વસ્તુ (પદાર્થ)ના સંપૂર્ણ છે. - સ્વરૂપને જણાવનાર છે. (બંને સપ્તભંગીમાં આટલે જ તફાવત છે.) પ૩ (पं०) विकलादेशत्वादेवेत्यत्र तासां सप्तभङ्गीनाम् , अत्र च काक्वा व्याख्या ॥५३॥ ___ एवं नयस्य लक्षणसंख्याविषयान् व्यवस्थाप्येदानी फलं स्फुटयन्तिप्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ॥५४॥ . . . प्रमाणस्येव प्रमाणवत् , अस्येति नयस्य, यथा खल्वानन्तर्येण प्रमाणस्य संपूर्ण- . . वस्त्वज्ञाननिवृत्तिः फलमुक्तम् , तथा नयस्यापि वस्त्वेकदेशाज्ञाननिवृत्तिः फलमानन्तयेणावधार्यम् । यथा च पारम्पर्येण प्रमाणस्योपादानहानोपेक्षावुद्धयः संपूर्णवस्तुविषयाः । फलत्वेनाभिहितास्तथा नयस्यापि वस्त्वंशविषयास्ताः परम्पराफलत्वेनावधारणीयाः । तदेतद द्विप्रकारमपि नयस्य फलं ततः कथञ्चिद्भिन्नमभिन्नं वाऽवगन्तव्यम् । नयफलत्वान्यथानुपपत्तेः कथञ्चिद्भेदाभेदप्रतिष्ठा च नयफलयोः प्रागुक्तप्रमाणफलयोरिव कुशलैः . ... વર્તાવ્યા પછી આ રીતે નયના લક્ષણ, સંખ્યા, વિષયની વ્યવસ્થા કરીને ફલનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– નયના કુલની વ્યવસ્થા પ્રમાણના કુલની વ્યવસ્થાની જેમ કરી લેવી. ૫૪, ૬૧ પ્રમાણનું અનન્તર (સાક્ષાત) ફલ જેમ વધુ સંબંધી સમસ્ત અજ્ઞાનને નાશ કહેલ છે, તેમ નયનું અનન્તર (તાત્કાલિક) ફલ વસ્તુ (પદાર્થ)ના એક
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy