SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ एवंभूतनयामासः । [ ૭. શરૂ ९१ क्रियाssविष्टं वस्तु ध्वनीनामभिधेयतया प्रतिजानानोऽपि यः परामर्शस्तदनाविष्टं तत्तेषां तथा प्रतिक्षिपति न तूपेक्षते स एवंभूतनयाभासः, प्रतीतिविघातात् ॥ ४२ ॥ उदाहरन्ति - यथा विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदित्यादिः ||४३|| ९१ अनेन हि वचसा क्रियाऽनाविष्टस्य घटादेर्वस्तुनो घटादिशब्दवाच्यतानिषेधः क्रियते स च प्रमाणवाधित इति तद्वचनमेवंभूतनयाभासोदाहरणतयोक्तम् ॥ ४३ ॥ એવ’ભૂતનયાભાસનું લક્ષણ - ક્રિયાથી રહિત પદાથને શબ્દના વાચ્ય તરીકે નહિ સ્વીકારનાર અભિપ્રાય એવ ભૂતનયાભાસ કહેવાય છે. ૪ર ૭૧ ક્રિયાયુક્ત પદાર્થને શબ્દના અભિધેય-(વાસ્થ્ય) તરીકે સ્વીકારતા હોવા છતાં પણ જે અભિપ્રાય ક્રિયાથી રહિત પદાર્થીની શબ્દના અભિધેય તરીકે ઉપેક્ષા નહિ પરન્તુ અસ્વીકાર કરે તે એવભૂતનયાભાસ કહેવાય છે. કારણ કે, તેમાં પ્રતીતિ (અનુભવ)ના વિદ્યાત થાય છે. ૪૨ એવ’ભૂતનયાભાસનુ' ઉદાહરણ— Öર વિશિષ્ટ (જલાહરણ)ક્રિયાથી રહિત ઘટ પદાર્થ ઘટશબ્દનાં વાચ્ય નથી જ, કારણ કે પઢની જેમ તે ઘટશખ્સની પ્રવૃત્તિના નિમિત્તભૂત ક્રિયાથી રહિત છે. ૪૩ ૭૧ આ વચનથી ક્રિયારહિત ધટાદિ પદામાં ઘટાઢિ શબ્દની વાચ્યતાને નિષેધ કરાય છે; અર્થાત્ અહીં ક્રિયારહિત ઘટપદાર્થ ઘટશબ્દને વાચ્ય નથી એવે નિષેધ કરાય છે અને તે નિષેધ પ્રમાણ દ્વારા બાધિત છે. માટે તે (નિષેધાત્મક) વચને એવ’ભૂતનયાભાસના ઉદાહરણું તરીકે જણાવેલ છે. ૪૩ (पं०) तदनाविष्टमिति क्रियानाविष्टम् । तदिति वस्तु । तेषामिति ध्वनीनाम् । तथेति अभिधेयतया क्रियाsनाविष्टं वस्तु तेषां ध्वनीनामभिधेयं न भवतीति वाक्यगर्भाशयः ॥४२॥ (टि० ) यथा विशिष्टचेष्टेत्यादि । स चेति घटादिशब्दवाच्यतानिषेधः । णिति प्रत्यक्षादिप्रमाणनिराकृतः । तद्वचनमिति घटादिवाच्यत्वनिषेधकं वाक्यम् ॥४३॥ के पुनरेषु नयेष्वर्थप्रधानाः के च शब्दनया इति दर्शयन्ति एतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वादर्थनयाः || ४४ || शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः ॥४५॥ આ સાત નયામાં કેટલાક નચે। અનય રૂપ છે અને કેટલાક નયા શખ્સ નય રૂપ છે ? તેનું નિરૂપણુ— આ નગમાદિ સાત નયામાં પહેલા ચાર નયેા અર્થ (પદાર્થ)નું નિરૂપણ કરતા હેાવાથી અથ નયા કહેવાય છે. ૪૪ અને બાકીના ત્રણ નયેા શબ્દના અર્થાત્ શબ્દના વાચ્યા તે વિષય કરતા હાવાથી શબ્દના કહેવાય છે. ૪૫
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy