________________
७, १j.
नयलक्षणम् ।.. - स्वार्थव्यवसायकस्याप्यस्य प्रमाणत्वानभ्युपगमे प्रमाणस्यापि तथाविधस्य प्रमाणत्वं न
स्यादिति कश्चित् । तदसत् । नयस्य स्वार्थंकदेशनिर्णातिलक्षणत्वेन स्वार्थव्यवसायकत्वासिद्धेः ।
$૨ શંકા-નય સ્વાર્થવ્યવસાયાત્મક-(સ્વપર વ્યવસાયી) હેવાથી પ્રમાણ રૂપ છે, માટે નયનું પ્રમાણથી જૂદું લક્ષણ કરવું તે ચગ્ય નથી. નય પ્રમાણુ જ છે. સ્વાર્થવ્યવસાયાત્મક હોવાથી, ઈષ્ટ પ્રમાણની જેમ. સ્વાર્થવ્યવસાયાત્મક નયમાં જે પ્રમાણતા નહિ માને તે સ્વાર્થવ્યવસાયાત્મક પ્રમાણમાં પણ પ્રમાણતા नहि २.
સમાધાન–ઉપરોક્ત કથન એગ્ય નથી, કારણ કે નય સ્વ અને અર્થના એક દેશને (એક ધમને) નિર્ણય કરવાના સ્વભાવવાળા હોવાથી તેમાં સ્વાર્થવ્યવસાયત્મકતા અસિદ્ધ છે. . (पं०) नन्वित्यादि परः। तस्येति नयस्य । तथा होत्यादि नापर एवं प्रमाणयति । अस्येति नयस्य । तथाविधस्येति स्वार्थव्यवसायकस्य । तदसदित्यादि सूरिः । स्वार्थंकदेशनिर्णीतिलक्षणत्वेनेति स्वस्यार्थकदेशस्य च निर्णातिलक्षणत्वेन । .. (टि.) ननु नयस्येत्यादि । तस्येति नयस्य । अस्येति नयस्य । तथाविधस्येति स्वार्थव्यवसायकस्य। कश्चिदिति परवादी । यदि नयः स्वार्थव्यवसायरूपोऽपि प्रमाणाद् भिन्नोऽप्रमाण इति तात्पर्य तदा प्रमाणेऽपि प्रमाणत्वं न भवेद् उभयोस्तुल्यलक्षणत्वात् । .. ३ ननु नयविषयतया संमतोऽर्थंकदेशोऽपि यदि वस्तु तदा तत्परिच्छेदी • नयः प्रमाणमेव, वस्तुपरिच्छेदलक्षणत्वात् प्रमाणस्य । स न चेद्वस्तु तर्हि तद्विषयो नयो मिथ्याज्ञानमेव स्यात् , तस्यावस्तुविषयत्वलक्षणत्वादिति चेत् । तदवयम् । अर्थैकदेशस्य वस्तुत्वावस्तुत्वपरिहारेण वस्त्वंशतया प्रतिज्ञानात् । ..
g૩ શંકા-નયના વિષય તરીકે સ્વીકૃત પદાર્થને એક દેશ પણ જે વસ્તુરૂપ હોય તે તેને જણાવનાર નય પ્રમાણુ સ્વરૂપ જ છે; કારણ કે, “વસ્તુ પરિ.
છેદ એ જ પ્રમાણનું લક્ષણ છે, અને જે પદાર્થને એક દેશ વર્તરૂપ ન હોય તે તેને વિષય કરનાર નય મિથ્યા જ્ઞાન જ થશે; કારણ કે, અવસ્તુને વિષય કરવી એ મિયા જ્ઞાનનું લક્ષણ છે.
સમાધાન–ઉપરોક્ત કથન પણ નિર્દોષ નથી, કારણ કે, અમે અર્થના એક દેશને વસ્તુ કે અવસ્તુ ન માનતાં વસ્તુઅંશરૂપ માનેલ છે. (અર્થાત અર્થને એક દેશ વસ્તુ નથી તેમ અવસ્તુ પણ નથી પરંતુ વસ્તુને અંશ છે એવી પ્રતિજ્ઞા અમે જણાવી છે.)
(पं.) नन्वित्यादि परः । स इति अर्थैकदेशः । तद्विषय इति साथै कदेशो विषयो यस्यासौ तद्विषय इति विप्रहः । तस्येति मिथ्याज्ञानस्य । तदवद्यमित्यादि सूरिः । __ (टि.) ननु नयविपयेत्यादि । तत्परिच्छेदीति वस्तुपरिज्ञानोत्पादकः । स इति भर्थक देशः । तद्विषय इति अर्थकदेशगोचरः । तस्येति मिथ्याज्ञानस्य । अर्थंकदेशस्येति ।