________________
नयलक्षणम् ।
- [७. १ ૬૧ આ સૂત્રમાં “અંશ” એમ જે એકવચન કહેવામાં આવ્યું છે, તે અન્ય છે-વ્યાકરણના નિયમાનુસાર નથી. તેથી બે અંશ કે બહુ અંશોનું પણ ગ્રહણ જાણવું. જે અભિપ્રાયવિશેષ વડે (કૃત) આગમપ્રમાણથી સ્વીકારેલ જાણેલ) વસ્તુના એક અંશ, બે અંશે કે અનેક અંશેને તે અંશોથી બીજા અંશોને ગૌણ કરીને વિષય કરાય તે અભિપ્રાયવિશેષ નય કહેવાય છે. પરંતુ સ્વીકૃત અંશેથી અન્ય અંશને અપલાપ કરે અર્થાત્ ખંડન કરે તે તે નયાભાસ કહેવાય છે, જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે. અમે એ પણ સ્તુતિહાવિંશતિમાં પ્રતિપાદન કરેલ છે કે –“હે અનિ. પતિ–(જિનેશ્વર) તમારું આ ચરિત આશ્ચર્યકારી છે; કારણ કે, વિવિધ વિષયમાં રાચતા પિતાના આ નને વિપક્ષની અપેક્ષાવાળા હોય તે સુનય કહે છે, પરંતુ તે ન જે માત્ર વિપક્ષનું ખંડન કરનારા જ હોય તે તેને દુનય કહો છે. વળી, પંચાશમાં પણ કહે છે કે–“સમસ્ત અંશોથી યુક્ત અને પ્રમાણને વિષય બનેલા પદાર્થના અમુક અપેક્ષિત અંશ-(ધમ)ના વિચારમાં તત્પર અને બીજા અંશે તરફ ઉદાસીન એવા શ્રત-(આગમ) પ્રમાણ સંબંધી સાત ના છે, પરન્તુ જે તે એકાન્તાત્મક કલંકરૂપ કીચડથી મેલા થાય તો તે દુનય કહેવાય છે.
॥ॐ नमः॥ अथ सप्तमः परिच्छेदः । (१०) अत्रैकवचनमतन्त्रमित्यादि श्रुतप्रमाणप्रतिपन्नमस्त्यवस्तुनीऽशावंशा वा येन परामर्शविशेषण-तदितरांशीदासीन्यापेक्षया विपयोक्रियन्ते स नयोऽभिधीयत इति योगः ।
विविधविषयव्याप्तिवशिनामिति अत्रैकपक्षे विपयाः सामान्यादयो द्वितीयपक्षे विषयाः देशाः, यशिनां समर्थानाम् ।
निःशेषांशजुपामिति नित्यानित्यायंशजुपाम् । नियतांशकल्पनपरा इति वस्तूनाम्। चेदिति यदि । एकान्तकलङ्कपङ्ककलुपा इति नित्यमेवानित्यमेव वा ।
॥ अथ सप्तमः परिच्छेदः ॥ (टि०) अहो चित्रं चित्रमित्यादि । हे मुनिपते जिनेश एषामंशगताभिप्रायाणाम् । विविधेति नानाप्रकारगोचरव्याप्तिपराणाम् । [ ? विपक्षेति] विपक्षमपेक्षन्ते गजनिमीलिकया तस्मिन् दुष्टों वुद्धि न दधते तेषाम् । [? विपक्षेति] विपक्ष क्षिपती(क्षिपन्ती)ति तेषाम् । अपरदर्शनेपु विपक्षोन्मूलनमेव सुनयमाहुः । विपक्षापेक्षं दुर्नयं विदुः । लोकेऽपि. निजभुजवलसमुपहसितपुरन्दरसामर्थ्यानां महीभुजां सकलविपक्षमूलविभुजानामेव क्षीरोदन्वत्कल्लोलघवला कीर्तिनरीनति । भवांस्तु विपक्षापेक्षामेव विदधासि, अत एव महदाश्चर्यम् ।
(टि०) निःशेषोंशेत्यादि निःशेषान् समस्तानंशान् जुषन्ते सेवन्ते तेषां प्रमाणगोचरमावमाप्नुवताम् (? नियतानामिति ) नियतानामेकद्वित्राणामंशकल्पनं व्यवस्थापनं तत्पराः । (? श्रुतेति) . श्रुताऽऽसङ्गिनः सिद्धान्तविदिताः। तदपरे इति तस्मात् सप्तनय प्रतिपादितादंशाव्यतिरिक्ते समदृष्टि- - . भागाः । एकान्तेति एकान्तेन प्रतिपक्षप्रतिक्षेपकास्ते नया यदि तदा दुर्नयतामासादयन्ति । .
२ ननु नयस्य प्रमाणाद्भेदेन लक्षणप्रणयनमयुक्तम् । स्वार्थव्यवसायात्मकत्वेन .. तस्य प्रमाणस्वरूपत्वात् । तथाहि-नयः प्रमाणमेव, स्वार्थव्यवसायकत्वादिष्टप्रमाणवत् ..