________________
૮. ૨૨] वादि-प्रतिवादिनोर्वक्तव्यनिर्णयः ।
૨૭ . ३३ अथ क्षोभादेः कुतोऽपि प्रागेवाऽसौ वक्तुमशक्को भवेत् , तदानीं दूरीकृतसमस्तमत्सरविकारैः सभासारैरुभयोरपि वस्तुव्यवस्थापनदूषणशक्तिपरीक्षणार्थ तदितरस्याग्रेवादेऽभिषेकः कार्यः । अथ वादिनस्तृप्णीम्भावादेव पराजितत्वेन कथापरिसमाप्तेः किमितरस्याग्रवादाभिषेकेण ?, इति चेत् । स्यादेतत् , यदि प्रतिवादिनोऽपि पक्षो न भवेत् , सति तु तस्मिन् वादीव तमसमर्थयमानोऽसौ न जयति, नापि जीयते, प्रौढिप्रदर्शनार्थं तु तद्गृहीतमुक्तमग्रवादमङ्गीकुर्वाणः श्लाघ्यो भवेत् । उभावयनङ्गीकुर्वाणौ तु भङ्गयन्तरेण वादमेव निराकुरुत इति तयोः सभ्यैः सभावहिर्भाव एवाऽऽदेष्टव्यः ।
૭૩ છતાં કદાચ તે સભાભ વિગેરે કોઈ પણ કારણથી પ્રથમ ન બોલી શકે તે મત્સરરૂપ વિકાર રહિત સભાસદે એ વસ્તુની સિદ્ધિ કરવાની અને દૂષણ દેવાની બન્નેય વાદી–પ્રતિવાદીની શકિતની પરીક્ષા કરવા માટે અન્યને અગ્રવાદમાં અભિષેક કરે એટલે કે બીજાને પૂર્વપક્ષ કરવા જણાવવું.
શંકા–વાદી મૂક થઈ જવાથી પરાજિત થયે ગણાય, અને તેથી વાદની સમાપ્તિ થઈ તે પછી બીજાનો અગ્રવાદ માટે અભિષેક કરવાની શી જરૂર ?
સમાધાન–જે પ્રતિવાદીને પોતાને કઈ જાતને પક્ષ ન હોય તે એવે પ્રસંગે વાદ સમાપ્ત થાય પરંતુ પ્રતિવાદીને પણ જે પક્ષ હોય તે પિતાના પક્ષનું સમર્થન કર્યા વિના વાદીની જેમ એ પ્રતિવાદી પણ જય કે પરાજય પામતો નથી, પરંતુ પ્રઢતા (સામર્થ્ય-શક્તિ) જણાવવાને માટે પ્રતિવાદી જે વાદીએ ગ્રહણ કરીને મૂકી દીધેલ અગ્રવાદ સ્વીકારી લે તે શ્લાઘનીય બને છે પણ બનેમાંથી કોઈ પણ અગ્રવાદ (પૂર્વ પક્ષ) ને સ્વીકાર ન કરે તે પ્રકારમંતરે તે બન્નેએ વાદનું જ નિરાકરણ કર્યું કહેવાય, માટે સભ્યોએ તેઓને સભા બહાર કાઢી મૂકવા જોઈએ. - (टि.) असाविति जिगीपुः । उभयोरिति वादि-प्रतिवादिनः। तदितरस्येति जिगीषुसकाशादन्यस्य प्रतिवादिन उत्तरवादनियुक्तस्याप्यग्रवादारोपः कर्तव्यः । इतरस्येति उत्तरवादिनः । तस्मिन्निति प्रतिवादिपक्षे । तमिति स्वीकृतपक्षम् । असमर्थयेति साधनवचनेनासाधयन् । असाविति उत्तरवादनियुकः प्रतिवादी। तद्गृहीतेति तेनाग्रवादिना पूर्व प्रारब्धं पश्चात् सभाक्षोभादिना परित्यकम् । तयोरिति वादि-प्रतिवादिनोः ।
.६४ तत्र वादी स्वपक्षविधिमुखेन वा, परपक्षप्रतिषेधमुखेन वा साधनमभिदधीत, यथा-जीवच्छरीरं सात्मकं प्राणादिमत्त्वान्यथानुपपत्तेरिति, नेदं निरात्मकं तत एवेति ।
g૪ હવે–વાદની શરૂઆતમાં વાદી પોતાના પક્ષનું વિધાન (સ્થાપન) કરવા, અથવા પરપક્ષનું ખંડન કરવા સાધન (હેતુ) નું કથન કરે, જેમકે, સ્વપક્ષનું સાધન જીવતું શરીર આત્માવાળું છે. અન્યથા પ્રાણદિમત્ત્વની ઉપપત્તિ થતી નથી, અથવા પરપક્ષનું ખંડન આ જીવતું શરીર નિરાત્મક-(આભારહિત) નથી, કારણ કે નિરાત્મક હોય તે પ્રાણદિમત્ત્વ ઘટી શકે નહીં.