SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ वादि-प्रतिवादिनोर्वक्तव्यनिर्णयः । [ ૮. ૨૨. પ્રસ્તુત વાદી, પ્રતિવાદી તથા સભ્યે વાદના સમન માટે વિવેક બુદ્ધિમાં વાચસ્પતિ સમાન, ઉત્કૃષ્ટ આજ્ઞાવાળા, ક્ષમાવાન અને પક્ષપાત રહિત (મધ્ય સ્થભાવવાળા) હાય એવા સભાપતિની આકાંક્ષા રાખે છે.” अथ जिगीषुवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहु:सजिगीषुकेऽस्मिन् यावत्सभ्यापेक्षं स्फूर्ती वक्तव्यम् ||२२|| सह जिगीपुणा जिगीषुभ्यां जिगीषुभिर्वा वर्तते योऽसौ तथा तस्मिन् वादे, वादिप्रतिवादिगतायाः स्वपक्षसिद्धिपरपक्षप्रतिक्षेपविपयायाः शक्तेरशतेश्च परीक्षणार्थ यावत् तत्रभवन्तः सभ्याः किलाsपेक्षन्ते, तावत् कक्षाद्वयत्र्यादि स्फूर्ती सत्यां वादिप्रतिवादिभ्यां वक्तव्यम् । ते च वाच्यौचित्यपरतन्त्रतया कदाचित् क्वचित् कियदप्यपेक्षन्ते इति नास्ति कश्चित् कक्षानियमः । ઝિંગીપુન વાદમાં વાદી-પ્રતિવાદીઓએ કેટલી કક્ષા સુધી ખેલવું તેને નિ ય-જિગીષુને જિગીષુ સાથે વાદ હોય ત્યારે સભ્યાની આકાંક્ષા પત સ્ફૂર્તિ હોય ત્યાં સુધી ખેાલવુ’. ૨૨. १२६ ૬૧ એક, બે કે અનેક જિગીષુ સાથે થનાર વાદમાં વાદી અને પ્રતિવાદીની સ્વપક્ષ સિદ્ધ કરવાની તથા પરપક્ષનું ખંડન કરવાની શક્તિ તેમજ અતિની પરીક્ષા કરવા માટે માનનીય સભ્યા જ્યાં સુધી અપેક્ષા રાખે ત્યાં સુધી બેત્રણ વિગેરે કક્ષા સુધી સ્ક્રૂત્તિ પ્રમાણે વાદી--પ્રતિવાદીઓએ બાલવુ જોઈ એ અને સભ્યા પણ વકતવ્યના ઔચિત્યને આધીન હાવાથી કોઇ વાર કોઈ ઠેકાણે અમુક કક્ષાએની આકાંક્ષા રાખે છે. માટે કક્ષાએના કાઇ નિયમ નથી. ६२ इह हि निगीपुतरतया यः कश्चिद् विपश्चित् प्रागेव पराक्षेपपुरःसरं वादसंग्रामसीग्नि प्रवर्तते, तस्य स्वयमेव वादविशेषपरिग्रहे, तदपरिग्रहे सभ्यैस्तत्समर्पणे वाऽग्रवादेऽधिकारः । तेन सभ्यसभापतिसमक्षमक्षोभेण प्रतिवादिनमुद्दिश्याऽवश्यं स्वसिद्धान्त बुद्धिवैभवानुसारितया साधु साधनं स्वपक्षसिद्धयेऽभिधानीयम् । કુર અત્યંત જિગીષુ એવા કેાઇ વિદ્વાન વોદી પહેલેથી જ જો ખીજા ઉપર આક્ષેપ કરીને વાદસ‘ગ્રામ(વાગ્યુદ્ધ)ની `સીમામાં પ્રવેશ કરે છે તે તે વાદી પોતે જ વાદિવશેષને પરિગ્રહ કરે છે; અને અગ્રવાદના અધિકાર પ્રાપ્ત કરે છે અથવા તે તેણે વાવશેષના પરિગ્રહ કરેલ ન હેાય તે સભ્યે તેને વાદવિશેષ સમર્પણ કરે છે અને એમ તે અથવાદને અધિકારી અને છે (અર્થાત તે પૂ પક્ષ કરે) માટે તેણે સભ્યા અને સભાપતિ સમક્ષ ક્ષેાભ પામ્યા વિના પ્રતિવાદીને ઉદ્દેશીને સ્વસિદ્ધાન્ત અને સ્વબુદ્ધિ વૈભવને અનુસરને પેાતાના પક્ષની સિદ્ધિ માટે અવશ્ય સાધુ (પ્રમાણયુકત સમથ') હેતુનુ કથન કરવુ' જોઇએ. (टि० ) इह हीत्यादि । तदपरिग्रहे इति वादविशेषापरिग्रहे । तत्समर्पणे इति વાવવાને
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy