________________
૪૨
'
પુંડરીક કંડરીકને કહે છે ‘ ભાઈ! તું આ રાજ્ય સંભાળ, હું ચારિત્ર લઈશ. 'કંડરીક કહે - મેાટા ભાઈ! ચારિત્ર તે મારે જ લેવું છે. તમે તેા રાજ્ય સભાળતા પણ વૈરાગ્ય ટકાવી શકશે, અને પછી ય ચારિત્ર લઈ શકશેા, ત્યારે હું તેા જો રાજ્યમાં પડયો તે પછી વૈરાગ્યને મહા જોખમ. પછી કાંઈ આ જિંદગીમાં ચારિત્રના પુરુષા થાય નહિ. માટે મને તેા હમણાં જ લેવા દે. ’
પુંડરીકને લાગ્યુ કે એ ઠીક કહે છે, તેથી રજા આપી. કંડરીકે સિહના જેવા પરાક્રમથી ચારિત્ર લીધુ' અને એ રીતે પાળવા માંડયું. એક હજાર વર્ષ સુંદર તપસ્યાએ પણ કરી!
*
ગુરુએ
સ્વીકાર્યુ સ્વીકાર્યું.
હવે દૈવયેાગે કઇડરીકમુનિ માંદા પડયા ! ગુરુ સાથે કુદરતી એ પુડરીકના નગરમાં આવ્યા છે ગુરુને રાજા વિનંતિ કરે છે કે ‘ ભાઇની ચિકિત્સા અહીં જ કરાવે! અને જે કાંઈ અનુપાનાદિ જોઈ એ તેના લાભ મને આપે. મારે રસેાડું માટુ' છે, એટલે બધું નિર્દોષ મળશે ’ગુરુએ કડરીકમુનિ ઔષધ પ્રત્યેાગથી સાજા તેા થઈ ગયા, પણ દરદની દીનતા પર હવે રાજવી માલમશાલાના ચટકા લાગવાથી વધુ દીન અન્યા ! તે હવે વિહાર માટે તૈયાર નથી થતા. ગુરુએ સમજાવ્યા છતા ખાવાની દાઢમા એવા નિસત્ત્વ રાફડા મનવાળા થઈ ગયા કે ગુરુ પરિવાર સાથે વિહાર કરી જવા છતાં પાતે ત્યાં જ રહ્યા ! રાજા પુંડરીકે જોયુ, મામલે બગડયો છે, તેથી કડડરીક પાસે આવી મધુર શબ્દોમાં કહે છે, મહારાજ ! આપે તે કામ સાધ્યુ, અને અમે કીચડમાં પડ્યા છીએ. છતાં અમને
:
: