________________
૧૮
વિષયરસની એતપ્રેતત્તા થઈ ગઈ છે ! આહાર સ્હેજે યાદ આવે છે, તપ નહિ ! પરિગ્રહમાં સ્હેજે આખાદી ભાસે, નિપરિગ્રહતામાં નહિ ! ઇંદ્રિયાના વિષયાના ભાગવટા નિય લાગે, ત્યાગ નહિ ! જીવને અતૃષ્ણા સાથે નહિ પણ તૃષ્ણા અને તાલાવેલી સાથે એકરૂપતા જાણે સ્વભાવમાં કાં ન હેાય ? સાધુધમમાં આવા ઉલટા ભાસ ન નભે, એવા ઉલટા ભાસ ટાળવા આત્મામાં કેઈ પ્રકારની યેાગ્ય તૈયારી કરવી જ પડે. તે કર્યા વિના સાધુધર્મની સ્પર્શના ન થાય પ્રતિપક્ષી જે ન ચીજો આત્મામાં પેસી ગઈ છે તે કાયમ ન રહેવી જોઈ એ. ર્યાં ફવવી જોઈ એ ઃ
આત્મસ્વભાવથી વિરુદ્ધ ચર્ચા અનંતકાળ આદરી છે, એ સહજ જેવી મની આત્મામાં પેસી ગઈ છે, તેને આછી કરવી જોઈ એ. ઓછી હિ કરાય તે જીવન હાલમેહાલ થશે. તેને એછી કરી ઉચ્ચ સયમ અને તપેામય જીવન માટે ભૂમિકા તયાર કરવાની. એ કેમ અને તેાજ, કે જો જડને ભૂલાય અને ચેતનને જ યાદ રખાય. અ–કામ વિસરાય અને ધમ-મેાક્ષ જ સ્મરાય, વિષ્ય-કષાયનું નામ મુકાય અને ત્યાગવૈરાગ્ય અને ક્ષમાદિમય જીવન અનાવાય. પણુ અસાસ ! કે જે ચીજો ભૂલવાની છે તેનું વારવાર સ્મરણ સ્હેજે યાદ કરવાનું તે યાદ આવતુ નથી ! અને હાય તેા ભૂલતા વાર નથી લગતી !
થઈ જાય છે, અને જે કદાચિત યાદ આવ્યુ
રત્નચિંતામણિ જેવા માનવભવમાં યાદ કરવા લાયક છુ` ? અહિંસા, સયમ અને તપ; ત્યાગ, વરાગ્ય અને ઉપશમ; પરિણતિ, વિરતિ અને અપ્રમાદ, દર્શન જ્ઞાન અને