________________
એમા આ સૂત્રની આરાધના પણ સમ્યગ્ મેાક્ષસાધકપે પરમ આધાર છે તવા ભામા, ‘વિ તુ ત્તિનયંત્રના? ચશ્માનિર્વાTM" પરમતિ ’એક પણ જિનવચનસાગરતુ વચન આરાધ્યે મેક્ષગામી બનાવે છે, એ માપતુષમુનિ, ચિલાતીપુત્ર જેવા આરાધકામાં દેખાય છે ત્યારે ૧૪ પૂર્વી જેવા પણ જો પ્રમાદાવે વિરાધક થયા, તે નીચગતિમાં રીબાવાનુ ભુવનભાનુળી ચરિત્રમા જોવા મળે છે માટે સુન્ન આત્માએ વિરાધના ટાળી સમ્યક્ શ્રદ્દાપૂર્વક આ સૂત્ર અને સૂત્રેાક્ત માની આરાધના અવશ્ય કરીને મેક્ષસાધક ચા, જેથી વન ધન્ય કૃતાર્થ બને, એવી મારી મગળકામના છે.
પચસૂત્રને સક્ષિપ્ત પશ્ચિય
સૂરુના પાસે ય નામેા યથા ભાવભર્યાં છે અનાદિ મહામિથ્યાત્ત્વપાપના પ્રતિષ્ઠાત—સ પૂર્ણધાત કરી, મુનિધમ સાધવા યેાગ્ય ભાવશ્રાવક બની સાધુધની તૈયારી કરીને વિધિપૂર્વક શાસનપ્રભાવના સાથે ચારિત્ર અગીકાર કરે છે, ને ગુરુના શરણે જ્ઞાન મેળવી સમ્યક્ ચારિત્ર આરાધી કેવળજ્ઞાની થઈ દુ.ખમય કર્મ વિટંબણાને સપૂર્ણ પાર કરી જવા દ્વારા અન ત સુખમય સિદ્ધ દશા ભાગવે છે. એ પાચ સૂત્રેાના સક્ષિમ ભાવાના કેટલાક મુદ્દા જાણવાથી આ સત્રની આરાધના માટે આત્મા ઉત્સાહિત અને સમર્થ બનશે એટલે એ ભુવા જરૂરી હાઈ અહી આલેખાય છે (૧) પ્રથમસૂત્રમાં પાપપ્રતિઘાત-ગુણબીજાધાન માટે શ્ર્વને મુમુક્ષુ અનાવવા વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવ ત આદિની ૐળખાણ કરાવી સાચી દેવગુરૂધ-શુદ્ધિ કરી દેખાડી છે. અસનના શાસનમા પણ સરાગી—સગ્રન્થ દેવગુરુને પ્રાણસમ વહાલા તેા કરે છે, પરતુ એ સ સાંરહેતુ હોઈ મિથ્યારૂપે છે તેથી આ સૂત્ર પ્રથમ તે મેક્ષદાતા પશ્મેશ્વરની સાચી પિછાણ બતાવે છે, અને અરિહંતાધિ ચાર શરણાથી સનાથ વન કરી, અનાદિપાપાનાં પ્રતિક્રમણ નિદા
1