________________
૫૦૦
[પંચસૂત્ર-૫ પરિણતિ જ્ઞાન એટલે મનને ચમકારે કરે તેવું જ્ઞાન “પાડેશીને છેકરે પડી ગયો” એવું સાંભળીને હૃદયને કઈ આંચકે ન કરાવે તે પતનનું પ્રતિભાસ જ્ઞાન. પરંતુ “ના, ના, પાડોશીને નહિ, એ તો તમારે છેક પડ્યો, એમ સાંભળતાં હૃદયમાં ધ્રાસકા સાથે “હું? હેં? શું કીધું? હાય! કયાં પડ્યો ? કેમ પડ્યો ?? વગેરે ચમકારો કરાવે તે પતનનું પરિણતિ જ્ઞાન, રસ્તે જતા દારૂ પીધેલાને કેઈ કહે, “અલ્યા ! આ બાજુ ચાલ, નહિતર તે બાજુ ફ છે. તેમાં પડીશ ત્યારે તેને ફૂ હોવાનું જણાય તે ખરું, પણ દિલને કોઈ ડર નહિ, તે ક્વાનું પ્રતિભાસ જ્ઞાન. ત્યારે ઘેન વિનાના સાવચેત માણસને કૃ હોવાનું સાંભળતાં જ “હે ! કૂવો? બાપરે! હમણાં મરત! એ ચમકારાવાળું જ્ઞાન થાય તે કૂવાનું પરિણતિજ્ઞાન. ભવાભિનંદી જીવ એટલે મેહમદિરાથી છાકટે બનેલે દારૂડિયે. એને વિષય ભયંકર એવું સાંભળવા છતાં વિષયે પ્રત્યે કઈ દ્વેષ ન થાય. ને તેથી જ વિષયત્યાગનાં જિનવચનને એ યથાર્થ પામે ન ગણાય. અશ્રદ્ધાળુ આત્મા જિનવચનને સંગ્રહનારા શાસને યથાર્થ રીતે પામી શકતા નથી, પછી ભલેને એવા જીવે સ્વર્ગીય સમૃદ્ધિ આદિના ઉદેશથી ચારિત્ર પણ લીધું કે શાસ્ત્રપઠન કર્યું હોય.
પ્ર–તે પછી તે બીજાને શી રીતે કેટલીક વાર તારનારા બને છે ? જાતમાં અસર નથી તે અન્યને અસર કેમ કરે ?
ઉ૦-જેમ દર્પણમાંનાં મેલા પણ સુખના પ્રતિબિંબ થકી A એ પણ મુખને ઊજળું નથી કરતું; કિન્તુ પ્રતિબિંબને જોઈને
માણસ પિતાના ચોગ્ય સાધન દ્વારા મુખ ઉજજવળ કરે છે એમ છે આ ભવાભિનંદી જીવના બાહ્ય વર્તા–વાણીરૂપી દપર્ણમાં ચગ્ય