________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
४९७ મુક્ત થાય છે. હવે એવા “બુદ્વમુકત આત્માને દિક્ષા થતી નથી. કેમકે તેણે પ્રકૃતિ જોઈ લીધી છે, તેથી તે તૂત છે. દિક્ષા નથી તેથી બંધાવાનું નથી, એટલે બદ્ધમુક્તને હવે બંધ કદી નહિ થાય. તે આત્મા પર અનાદિને બંધ શા સારુ માન?”
સાંખ્યની “દિક્ષામતનું ખંડનઃ
જે બંધ આદિવાળે માનચે તે બંધ થવાની પૂર્વે ત્યારે આત્મ બદ્ધ નથી ત્યારે તેને ઈદ્રિય નથી, શરીર નથી, મન વગેરે કાંઈ નથી, તે દિક્ષા થાય જ કેવી રીતે? બંધ વિના કરણ એટલે કે ઇન્દ્રિય મળે નહિ; તે વિના દિદક્ષા નહિ; દિક્ષા વિના બંધ નહિ; એટલે સંસાર નહિ. બીજી પણ એક વાત એ છે કે,સર્વથા અજ્ઞાતની દિક્ષા નહિઃ
જ જસ્ટિંમિ પરા–(૧) અહિં “અદિ શબ્દમાં પ્રત્યય કર્તા અર્થમા લઈએ અને સાતમી વિભક્તિ સતિ સપ્તમી ગણીએ, તે એ અર્થ થાય કે જે કઈ દ્રષ્ટા જ ન હોય, તે દિક્ષા જ ન થઈ શકે જોવાની ઈચ્છા તે દિક્ષા. જેનાર વિના જોવાનું કેને? અનાદિ અબદ્ધ પુરુષને તો નથી અંતઃકરણ, કે નથી ઇંદ્રિય–શરીરાદિ, તે પછી એ જેનાર દષ્ટા કેમ કહેવાય? એને અંતકરણ પણ નથી તે પછી એને દિક્ષા શી? વિના કારણે એને દિક્ષાવાળો અને દર્શન કરનારો માને છે તે એ એનો એવે સ્વભાવ જ થયે; તેથી એ નિત્ય દિદક્ષાવાળો ને નિત્યદ્રષ્ટા બને. (૨) દ્વિમિમાં પ્રત્યય કર્મણિ ભૂતકૃદન્તને લઈ એ અને સપ્તમી વિભક્તિ “વિષય અર્થમાં લઈએ, તો એ અર્થ થાય કે “જે ચીજ “અદિઠ્ઠ” યાને બિલકુલ અદેટ છે, એટલે કે જે