________________
સૂત્ર–પ
મળ્ય–શ્વત્ર ! भूत्रः-स एवमभिसिध्धे परम भे म गलालए जभ्मजरामरणरहिए पहीणासुहे अणुवसत्तिवन्जिए सपत्तनियसरूवे। अकिरिए सहावस ठिए अणतनाणे अणं तद् सणे । से न सद्दे, न स्वे, न गंधे,
અર્થ -તે એમ સિદ્ધ, પરમબ્રહ્મ (શુદ્ધ આત્મા), મંગળઘર, જન્મ-જરા-મરણરહિત, દુઃખમુક્ત, અનુબધશક્તિરહિત, અને નિજ સ્વરૂપને પ્રાપ્ત, અક્રિય, સ્વભાવસ્થ, અનંતજ્ઞાની, અને અનંતદર્શની હોય છે. એમને નથી શબ્દ, નથી રૂપ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ.
સૂત્ર –પ પ્રત્રજ્યાનું લ. (૧) મોક્ષ-સ્વરૂપ વિવેચન સિદ્ધની વિશેષતાઓ –
ચોથા સૂત્રમાં પ્રવ્રજિતની (દીક્ષિતની) ચર્યા કહી ને મિક્ષ ફળ કહ્યું. અહીં એનું સ્વરૂપ બતાવવા એમ કહે છે, કે પ્રત્રજ્યાના પ્રસ્તુત પાલક, પૂર્વે કહ્યા મુજબની ઉત્તરોત્તર સુખની પરંપરા પ્રાપ્ત કરવાના ક્રમે કરીને, સિદ્ધ બન્યા થકા, પરમ બ્રહ્મસ્વરૂપ યાને એકાન્ત શુદ્ધ આત્મા યાને પરમાત્મસ્વરૂપ બને છે; કેમકે હવે એ સદાશિવ છે, અર્થાત્ કાયમ માટે કેઈપણ