________________
પ્રયા–પરિપાલન ]
૪૧૧
વ્યતાદિ અગે એજ પ્રકારની વિશિષ્ટ પ્રતીતિવાળે અનેલા હાય, અથવા (૨) તાવિધ જ્ઞાનાવરણીય કર્મના ઉદયે તેવા વિવેક ન કરી શકે, તે ય ગુરુના સાનિધ્યથી સ્વભાવે એવા પ્રકારના શુભભાવવાળા અનેલે હેાય.; અથવા (૩) ગુરુના અભાવે પણ તથાવિધ ક્ષયે પશમથી માષતુષની જેમ એવા પ્રકારના આત્મપરિણામવાળા અનેલા હાય, એથી એમાથી પતન પામ્યા વિના તેજોલેશ્યાથી યાને ચિત્તના પ્રશમ સુખથી વધે છે અહીં કહ્યુ છે કે સાધુને શાસ્ત્રના પ્રભાવે વિશિષ્ટ વિવેક આવે, ગુરુકૃપાએ શુભ ભાવ આવે, અને કદાચ એ અપ્રાપ્ત હાય, તે ય કર્મના ક્ષાપશમે આત્મામાં ચારિત્રના પરિણામ હાય જ. એ ય ન હેાય તે ક ના થયેાપશમ જ નથી થયે; તેા દીક્ષા શી ? આત્માના આ પરિણામ, ભાવ, અને વિવેક એ ઉત્તરાન્તર ઊ ચા ઊંચા ગુણ છે.
(૧) આત્મપર્ણામમાં, તે તે ગુણની પરિણતિવાળુ અર્થાત્ ગુને નુકૂલ આત્મદ્રવ્ય ખની ગયુ.. અવસરસામગ્રી મળતાં ગુણુ પ્રગટ દેખાય. (ર) શુભભાવમાં, એ પરિણામ ઉપરાંત, સામગ્રી તથા અવસર મળવાથી, પ્રગટ ગુ ગુના વિશિષ્ટ ઉલ્લાસાદિના શુભભાવ સક્રિય બને છે. સાદી *(૩) વિવેકમાં વળી શાસ્ત્રથી પ્રગટેલી વિશિષ્ટ જ્ઞાનશક્તિ દ્વારા તે તે ગુણુ અંગે વિશિષ્ટ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિમાં કેઈપણ વસ્તુ એના હેતુ, એનું વિશિષ્ટ સ્વરૂપ, અને એના ફૂલથી નિણી ત થાય છે એથી, સાધના
અમૃતાનુષ્ઠાનના ઘરની બની આત્માના સહેજ સ્વભાવમાં ઉતરે છે.
અહીં આત્મામાં ત્રણ કક્ષાને વિકાસ બતાવ્યે ૧. પરિણામ, ૨. ભાવ, અને ૩ પ્રજ્ઞા (૧) કઈ તી યાત્રા, ઢવદન, તપસ્વિદશ ન પામી પેાતાને સહેજે થતા ક્ષયે પશમથી શુભ મને ભાવ