________________
૩૯૦
[ પંચસૂત્ર-૪
સાથે આવું પારણું થતાં, કેવળજ્ઞાન પ્રગટયુ` ! ટૂંકમાં (૧)ઢરેકે દરેક ધર્મવ્યાપાર આત્માના વિકાસનું રુંધન ન કરે. પણ ઉત્તરોત્તર વેગ વધારે એવી રીતે સધાવા જોઈએ. દા.ત. આજે એક વિશયને ત્યાગ કર્યા, મઝા આવી. કાલે એ તજે. એમ, (૨) સામાન્ય પરિસહુને આનદ્રથી સહતાં શીખે, પછી આગળ તેથી ઉગ્ર પરિસહ સહન કરતાં શીખે એમજ (૩) વધતાં વધતાં સાપેક્ષ યતિષ માંથી નિરપેક્ષ ચતિમે ચઢી જાય. અર્થાત્ સાધુપણાની સાધના એવી કરે, કે અંતરાત્મા સાક્ષી પૂરે, કે ‘હું ઉત્તાન્તર ઊંચા ઊંચા ચેાગ સિદ્ધ કરી રહ્યો છું.' ગૃહસ્થ પણ વૈરાગ્ય અને ઉપશમના ચેાગ સિદ્ધ કરવા માગતા હાય, તે તે પાંચ ઇન્દ્રિયના
C
વિષય પ્રત્યે હૃદયનાં આકષ ણને, અને ચારે કાચા પ્રત્યે આત્માની પરાધીનતાને ઘટાડતા જાય. દા.ત. પહેલાં ઈમીટેશન હીરા તરફ પણ આંખ ખે’ચાઈ જતી હતી તે આકષ ણુ ઘટાડી એવું કર્યું, કે હવે સાચા હીરા આવે તા જ જોવાઈ જાય છે; અને વખત જતાં એ પણ આત્માને ખરડનારા છે,' એમ માની તેના પ્રત્યેનુ' આકર્ષીણુ આછું કરી નાખે, એવુડ કષાયેામાં સચમ એવે કેળવે, કે પહેલાં જે સહેજ વાતમાં ક્રોધ-માનાદિ ઉઠતા, તે હવે અમુક ગભીર પ્રસંગે જ ઊઠે, પણ સામાન્ય પ્રસ ગમાં તે નહિ જ. આવું ઈતરેતર અને વ્યતિરેકી સ'જ્ઞાથી આ રીતે થાય, કે આટલાં વિષયાક ણુ અને આટલી કષાયાધીનતા હજી મારે ઊભી છે, અને આટલી તેા ખાદ થઈ ગઈ છે. હજુ ઊભામાંથી પશુ ધીમે ધીમે ખાદ કરૂં.” એમ કરી, ગયા માસ કરતાં આ માસે ગ્લુત્રી સાથે એછી કરે. આ જેમ વૈરાગ્ય અને કાચાપશમના ચેગમાં, તેમ બીજા તપસ્યા, સ્વાધ્યાય, ધ્યાન,