________________
SWIT
$
પ્રયા—પરિપાલન ]
૩૦૭
મહા પ્રતિકૃલ હતું, માટે જ છેડયું છે,' એવે એ અભ્રમ (નિણુ ય) રાખે. તેમ, પ્રવૃત્તિ માર્ગમાં અધીરાઈ ઉત્સુકતાથી વ્યગ્ર ન બને, પેાતાના વિકાસમાં નિશ્ચિત આગળ વધે, પણ હાય ! હું રહી ગર્ચા !? એવી અધીરાઈ, કે આ કેટલું ભણ્યા, આમણે કૈટલે તપ કર્યાં, ફલાણા કેટલા વધ્યા ?' એવી ઉત્સુકતા (જાણુવાની આતુરતા) એ નથી સેવતા. કેમકે, પરિચિંતામાં સ્વચિંતા ચૂકાય છે, ખાટા ખેદ અને હતાશા થાય છે.
(૩) વળી અસ ભ્રાન્ત અને અનુસુકને ત્રીજી રીતે વિચારતાં, આત્માના એ ભાવ, આંતર ભાવ અને ખાદ્ય ભાવ; એમાં આંતરભાવ શુદ્ધ સ્વાત્માનુલક્ષી વ્યાપાર; એમાં મુનિ ભ્રાન્તિ રહિત નિશ્ચિત હૃદયે તલ્લીન રહે. આત્મહિતની જેટલી પ્રવૃત્તિ, જે કેાઈ સંયમ–ચાગા, શુભ ભાવનાઓ, શાસ્ત્ર-સ્વાધ્યાય, પરિ સહાર્દિ–સહન, ક્ષમાદિ યતિધમ, શુભ વાણી-ન્યાપાર, માહ્યાન્તર તપ વગેરે, એ અધાનું સેવન એનું જ મહત્ત્વ માની લેશ માત્ર ભ્રાન્તિ વિના વિશ્વસ્ત હૃદચે કરે. ત્યારે ખાદ્ય ભાવમાં તાણી જવાના સભવવાળા આહાર-વજ્રપાત્ર-વસતિ વગેરે અંગે ‘હા ! ઠીક મળે તે સારૂ. કયારે મળશે ?’....વગેરે અ ંગે અનુત્સુક રહે, ઉત્સુકતા ન રાખે. જ્યારે સળે ત્યારે ભલે, જેવું મળે તે ખરાખર, લેખે. એનુ મહત્ત્વ ન આંક. ઉદાસીન ભાવે એમાં પ્રવર્તે. અનુકૂલની પ્રાપ્તિની કે રક્ષાની, અને પ્રતિકૂલના વિરહે કે અનાગમનની કોઈ ઉત્સુકતા ન રાખે.
અસ'સત ચોગસાધના : વળી અભ્રમ અને અનુત્સુકતાથી સાધુપણાના ચાગેાનું અવસક્ત આરાધન કરે. બીજી ભળતી કે સારી વસ્તુથી જે મિશ્રિત હાય, તે વસ્તુ સ’સક્તમિશ્રિત કહેવાય, લાટમાં જીવાત પડી તે તે સસક્ત બન્યા.