________________
પ્રવ્રજ્યા—પરિપાલન ]
૩૭૧
(
મણુના પારણે સેનીને ત્યાંવહારી પાછા વળતાં જુએ છે કે કૌચ પક્ષી સાનાના જવલા ચણી ઝાડ પર એઠું, અજાણુ સાની બહાર આવી પૂછે છે, જવલા કયાં ?” મુનિ ખેલવામાં પક્ષીની 'િસા જોઇ મૌન રહ્યા, વચનગુપ્તિ પાળી. સેાનીએ મુનિને તડકે માથે વાધર ખાંધી ઊભા રાખ્યા. મુનિ ભાવનામાં કમ ખપાવી મેાક્ષે ગયા ! ૦(૮) ધ્યાનસ્થ ગજસુકુમાળ મુનિના માથે સેમિલ સસરાએ માટીની પાળ માંથી માંડી અંગારા ભર્યાં. મુનિ ‘રખે હાલું તે અંગારા નીચે પડી જીવ મારે!' તેથી સ્થિર ઉભા રહ્યા, કાયગુપ્તિ સાથે મનેાગુપ્તિ-વચનગુપ્તિ રાખી કમ' ખપાવી મેાક્ષ પામ્યા !
સમિતિ-ગુપ્તિના અદ્ભુત લાભ ઃ—
આ સમિતિ-ગુપ્તિ અનાદિકાળના હિંસા અને પ્રમાદના અભ્યાસી આત્માને હવે સૂક્ષ્મ જીવને પણ મહા દયાળુ બનાવે છે, અને પેાતાનામાં અપ્રમાદના શુભ ઉપચાગને જાગ્રત રાખે છે. એ શુભ ઉપયેાગમાં સહજ શુભ ભાવને પેાષી પુણ્યથી, અને શુભ ધ્યાનને પાષી વિપુલ સકામ નિરાથી, આત્માને પુષ્ટ અને સમૃદ્ધ કરે છે. જગતને નિયંત્રિત કરવા સમય છતાં પેાતાના આત્માને જ નિયત્રિત કરવા દેવ પણ સમથ નથી. તેવા પુરુષ વિશ્વમાં કેાઈ વિરલ જ જડે. સમિતિ-ગુપ્તિ આ આત્મનિયંત્રણ કરવાનું મહાન કલ્યાણુ-સામર્થ્ય બક્ષે છે. એથી અજ્ઞાન એવા માષતુષ મુનિ જેવા પણ સજ્ઞ ખની મેક્ષે સધાવે છે. · અહા ! કેવી એ સમિતિગુપ્તિની કલ્પવેલડી ! જીવ! ખીન્નુ' ન આવડે તેા કાંઈ નહિઁ, આ સમિતિગુપ્તિના પ્રવચન માતાના પાલનમાં (ExPert) નિષ્ણાત ખનજે,' એમ મનને પ્રેત્સાહિત રખાય,