________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૬૩ વિસ્તગત્યા ભર્યો જ નહિ ગણાય; કેમકે એને એથી સમ્યગ બાધ થતા નથી. એ તે પૂર્વે કહેલ સમલેહુ-કાંચન દષ્ટિ, ગુરુપ્રતિબદ્ધતા ભૂતાર્થદર્શિતા, શુશ્રષાદિ ૮ ગુણ, તત્વાગ્રહ, નિરાશંસભાવ, મેક્ષિકકાંક્ષા વગેરે સાચવીને મેળવેલું જ્ઞાન એ જ સાચા જ્ઞાનરૂપે પરિણમે, જ્ઞાન સાથે એ સમદષ્ટિ વગેરે ગુણોને અજવાસ રહે. એ ગુણપ્રકાશ વિના તે એકલા જ્ઞાનથી આત્મામાં અજવાળું જ નહિ પછી એવું જ્ઞાન પ્રકાશરૂપ સમ્યધરૂપ કેવી રીતે કહી શકાય ? એ બધું ઉવેખીને ગમે તેટલાં સૂત્ર ભણી કાઢયા, પંડિતાઈ મેળવી લીધી તેથી શું? અધ્યાત્મ વિનાનું પાંડિત્ય તે સંસારની વૃદ્ધિ માટે થાય છે. એમજ વિધિ વિના અને માર્ગની ઉપેક્ષા કરી કરાતું સૂત્રનું ભણતર અનારાધનામાં જાય છે. સ્વામી પારણામાં સુતા સુતાં ૧૧ અંગ ભણેલા, છતાં ગુરુએ એમને અનારાધક ન બને એ માટે ગોદ્રહનાદિ વિધિમાર્ગ સાથે ફરીથી ભણાવ્યા.
સૂત્ર :- ga Irfoો, વિરાળr regar a@દે, तस्सारंभाओधुव । इत्थ मग्गदेसणाए अणभिनिवेसो पडिवत्तिमित्तं, किरियारंभो। एवं पि अहीअं 'अही” अवगमलेसजोगओ।
અર્થ –માર્ગગામીને આ અનારાધના નથી હોતી કે જેમાં સૂત્રવિરાધના અનર્થ મુખી હોય. (કિન્તુ એ તે પરંપરાએ મેટા દેષથી બચવાની અપેક્ષાએ) અર્થ હેતુ છે, મેક્ષનું અંગ છે, કેમકે એને નિશ્ચિતપણે આરાધનાને પ્રારંભ છે. અહીં માગ દેશના અનાગ્રહ, સ્વીકારમાત્ર કે કિયાનો આરંભ કરાવે છે એમ પણ ભણ્ય એ ભર્યું છે, કેમકે બંશે બેધ થાય છે.
વિવેચન –હવે જે આત્મા માગગામી છે, શાસ્ત્રોક્ત