________________
૪૧
પૂરતી તપાસ કન્વી ઘટે કોલેજીયનેાએ પણ આ ઉપરથી સદ્વિદ્યા
માટે ખૂબ સાÄ રહેવુ ટે પ્રાતે, મેલના આદર્શવાલા આ માત્રને સ્વાધ્યાય માટે, તથા ભવ્યત્વના પરિપાક માટે આ શ્રી ૫ચસૂત્રશાસ્ત્ર અતિ આવશ્યક છે, આને રાજ સ્વાધ્યાય કરવા જોઈ એ જેથી સાચેા મેાક્ષાધિકાર પ્રાપ્ત થાય આના નિરુપણા ઘણા મૌલિક અને વ્યાપક છે જેમ દ્રવ્યાનુયાગમાં તત્વાર્થાધિગમ, તેમ ચણુકરાયાગમા આગમા પછી પાંચસૂત્ર મૂલ આધારસ્થ ભ તરીકે લાગે છે. પચસૂત્રને આધાર આગમા છે વિધિવાદને આ સક્ષિપ્તસગ્રહ ગ્રન્થ નિદિધ્યાસન માટે પણ પરમ ઉપકારક છે આને વિવેચન ગ્રન્થ પણ ઘણા પદાર્થાને અપશબ્દમા સગ્રહે છે તેથી ખૂબ સ્થિરતાપૂર્વક પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાકય અને પ્રત્યેક પ્રકરણુ પુનઃ પુનઃ મનનીય છે
છાપેલે ગ્રથ જોતા પ્રેસદોષ! થઈ ગયા દેખાય છે તેમાના મુખ્યનુ શુદ્ધિપત્રક મૂક્યુ છે, તે પરથી શેાધી પછી ગ્રંથ વાચવા ભલામણ છે મુક્તિદ્વાર, લી કૃપાક્ષીરાધિ ગુરુદેવ દશા મેરવાડ સેાસાયટી સિદ્ધાંતમહાદધિ પૂ. આચાર્ય દેવેશ વિજયપ્રેમસૂરીશ્વરજીના વિનયાણુ ભાનુવિજય
અમદાવાદ.
આસા સુદ ૩
વિસ ૨૦૨૨
સમા ત્