________________
પ્રત્રજ્યા-પરિપાલન ]
૩૫૩ વિવેચનઃ–પૂર્વે કહેલ ગુરુકુલવાસને સેવત મુનિ શું કરે? તે અહીં બતાવે છે. મુનિ ગુરુશ્રષાદિ ગુણોથી સંપન્ન બની અને તત્વના આગ્રહથી વિધિતત્પર રહી સૂત્રનું અધ્યયન કરે, જિનાગમ ભણે. તેથી અધિકાધિક સર્વોક્ત તત્ત્વ અને માર્ગનું જ્ઞાન થતું જાય. તેમજ પવિત્ર શ્રુતપગ સતત ચાલુ રહેવાથી, પાપવિચારો, મોહ-વિકલ્પ, દુધ્ધન વગેરેથી જબરદસ્ત બચાવ મળે. આ સૂત્રાધ્યયન શુશ્રુષાદિ ગુણ સાથે જ થાય.
(૧) શુશ્રુષાદિ ૮ એ બુદ્ધિના ગુણ છે -
शुश्रूषा श्रवणं चैव ग्रहणं ४धारण तथा। ५ऊ होड पोहोडर्थविज्ञानं तत्त्वज्ञानं च धागुणाः ॥
તત્ત્વજ્ઞાન માટે આ શુશ્રુષાદિ આઠ ગુણ ક્રમસર આરાધ્ય છે. તેમાં પહેલી વૃત્તા એટલે સૂત્રે કહેલાં તત્ત્વ સાંભળવા માટેની તીવ્ર આતુરતા જોઈએ. આતુરતાવાળે જ વસ્તુને સારા ગ્રાહક બને છે. ૨. શ્રવણ આતુરતાથી ગુરુ પાસે જઈ સૂત્રોક્ત તત્ત્વને દત્તચિત્તે સાભળવું સાંભળે જ નહિ, અથવા સાભળતા ચિત્ત બીજે હોય તે તત્ત્વ પામી શકે નહિ. રૂ. g=સાંભળેલા તત્વને મનમાં પકડવું, અર્થાત્ ખાસ ચીવટ અને પ્રયત્નપૂર્વક, સાંભળેલી વસ્તુને સમજતા જવું સમજી લીધા વિના તે મનમાં ધારશે શું ? ને લઈ પણ શું જશે? જ ધr=સમજેલા પર લક્ષ રાખી મનમાં એ ચાજનાપૂર્વક ધારી રાખવું જેથી પછી એના પર વિચારણું કરી શકાય. બ =(વ્યાપ્તિ) ગુરુ પાસેથી સાંભળી સમજીને યાદ રાખેલી વસ્તુ પર તર્ક કરી બીજા અનુભવમાં કે તેમાં એ વસ્તુ એમજ લાગુ પડે છે, અર્થાત્ એ મુજબ જ બને