________________
પ્રવજ્યા પરિપાલન ]
૩૫૧
આમ સહૃદય ઉંડા ચિંતન સાથે તવ અતત્ત્વને વિવેક કરી તત્વને જ હવે અવલંબે. કેઈ અતવે જશ આપીને સગવડ સાચવી એ અતત્વની પાછી આત્માના અમૂલ્ય પુણ્યને અને પુણ્યોપાર્જનના પુણ્ય અવસરને ખચી નાખવા, એ તે કેવી મૂબઈ છે!, કે જેમ, છ મહિનાની લાંબી મુસાફરીએ કમાઈ આવેલે પ્રવાસી, તાપથી તૃષા લાગતાં, પિતાને શરબતને ગ્લાસ આપનારને પિતાની કમાઈ આપી દે, ઘડીના આન દમાં જાતને લૂંટાવે, અને બાકીની લાંબી મુસાફરીની વિટ અણુઓ વધારે; તે પ્રમાણે સંસારની લાંબી સફરમાં અતત્વ એવા શરીર-ઇદ્રિ પરિવારાદિને તરવભૂત માની તેને ખુશ કરવા માટે પૂર્વની પુણ્ય કમાઈ ખચી નાખે, એટલે તે પિતાના આત્માને જ ભવાટવીમાં ગુમાવી બેસે ને ? આર્યપ્રજા તત્વદશી બની જાય, તે તે એવી સુખી બને કે તેની આગળ દેવે પણ દુખી ગણાય.
રાવણે લંકા બથાવી પડેલા વિશ્રવણને હરાવ્યો. વૈશ્રવણને યુદ્ધ-ભૂમિ પર લાગ્યું કે હવે જગતને મે શું બતાવું? માટે આપઘાત જ કરું. પણ પછી તરત સદ્દસ્થૂતાથ–દર્શન કર્યું કે એમા કિમતી જીવન અને મહાકિંમતી ચારિત્રસાધનાની તકનું નિકંદન નીકળશે. તેથી હારીને પણ ત્યાં જ સંસાર ત્યજી ચારિત્ર સ્વીકારી લીધું !
વાલીના હાથે રાવણ હાર્યો. વાલી છે છતાં એણે સદભૂતાર્થ જે કે “આ રાવણ જેમ એના ચંદ્રહાસ ખડુગના વિશ્વાસે ઠગા, એમ હું પણ આ રાજ્ય, આ બળ, આદિના વિશ્વાસે બેસી રહેવામાં ઠગાઈશ.” તેથી એણે દીક્ષા લીધી.
આર્ય સમિતસૂરિએ શ્રાવકેને શીખવ્યા મુજબ શ્રાવકેએ