________________
પ્રયા-પરિપાલન ]
૩૨૧ –આમ ચારિત્રના ભાવ મલિન થાય છે. એ અટકાવવા વિશુદ્ધ વિશુદ્ધતર ચારિત્રભાવ નાચે જવાના, ભાવવિશુદ્ધિ વધાર્યો જવાની, એ દરેકે દરેક દેષ ટાળવા સતત જાગરૂક અને ઉદ્યમી રહેવાનું
ચિત્તમાલિત્યના પ્રકાર
બીજું, ચિત્ત–વિશુદ્ધિ વિકસ્વર રાખવા ચિત્તમાં મલિનતા ન આવવા દેવી. ઈર્ષ્યા, અસહિષ્ણુતા, બેટી જિજ્ઞાસા, આતુરતા, ઊર્મિ, તરંગ, અહંકાર, ઇન્દ્રિયવશતા, સહેજ પણ ક્રોધાદિ કષાય, આર્ત–રૌદ્રધ્યાન, ૩ ગારવ, ૩ શ૦, ૪ આહારાદિ સંજ્ઞા, ૪ રાજકથાદિ વિકથા, સ્વાર્થોધતા, કૃતજ્ઞતાનું વિસ્મરણ અનૌચિત્ય, જડતું મૂલ્યાંકન, રાગદ્વેષાદિના સંકલેશ, લેકસકલેશની બેપરવાઈ અવિનય, પવિત્ર ક્રિયાઓમાં ખેદઉદ્વેગ, ઉસૂત્ર, ઉન્માર્ગ વગેરે વગેરેને ભાવ એ ચિત્તના દોષ છે, મેલ છે. એને સર્વથા આવા ને આશા રાખી ચિત્તને અધિકાધિક વિશુદ્ધ કસ્તે ચાલે
સરવના અભાવે અનિશે –
મહાસભાવવિશુદ્ધિ અને ચિત્તવિશુદ્ધિ તે રાખી, તેથી સાધના માટે જ ચી તમન્ના ઊભી છે; પરંતુ જે પ્રબળ સત્વ, મહાત્ર નહિ હોય તે (૧) ક્યા કયારે ય તેવું કષ્ટ, ઉપદ્રવ કે પ્રતિકૂળતા આવશે ત્યાં એને વધાવી લેવાને બદલે ટાળવા માટે ચિત્ત મથશે! (૨) એમ વિશિષ્ટ ત્યાગ-તપ–સેવા વગેરેની સાધનામાં અહી મળેલી અતિ દુર્લભ પુણાઈ અને શક્તિને ખરચી એ સાધના કરવાનું નહિ બને. (૩) વળી વ નહિ હોય તે ઉપસ્થિત બાધક પ્રસંગમાં લહેવાઈ જઈ ચિત્ત પાછું પડશે. (૪) ચિત્તમાં ઊઠતા અસત્ વિકલપ ટાળવાની હામ નહિ હોય,
૧