________________
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
૨૯૧ નથી. આવી મૃત્યુની લટકતી તલવાર નીચે સંસારમાં સુખ શું? સંસારનું સુખ ખરેખર દુઃખ છે. એવી રીતે
(૪) સંસારે “સંત પિ અસંત, અર્થાત્ સંસારમાં જે વિભવવિલાસ સત્ છે, એ પર્યાયથી અસત્ છે; કેમકે એના પર્યા પટાતા વાર નહિ,–વસ્તુ ફરે, ક્ષેત્ર ફરે, માટિકી ફરે, ગુણ ફરે, જીવની રુચિ ફરે, અપેક્ષા ફેરવાથી એજ મામુલી લાગે. એમ અનેક રૂપે એને નાશ સજાએલે છે સ્વપ્રની જેમ આ બધું આળપંપાળ છે, જૂઠ છે, મિથ્યા છે, એના ઉપર આસ્થા રાખવી બેટી છે. સ્વની વસ્તુ પર કેણ સમજુ મદાર બાંધે ? સ્વમમાં મોટું રાજ્ય મળ્યું, શ્રીમંતાઈ મળી, પણ આંખ ખૂલ્ય બધું ફૂલ! જીવ ભિખારીનો ભિખારી. એમ જીવનમાં ઘણું ય મન્યુ, પણ આંખ મીંચે ડૂબ ગઈ દુનિયા. જીવ એકલે એમજ સંસારને ભટકતો ભિખારી! તેથી અહીંની સ્વમવત્ સંપત્તિસગાઓ ઉપર સમત્વ રાખવાથી સયું. માટે હું તાત ! હે સાતાજી ! સંસારમાં અહીં ક્યાં ય મમત્વ રાખો મા. સાંસારિક કોઈ પણ વસ્તુ ઉપર વિશ્વાસ કે રાગ, હે પૂજ્ય ! ન ધરશે. એમે કરવામાં ઠગાવું પડશે. (૭) અનુગ્રહ યાચના : પ્રતિબોધ : ઉચિતકરણ
ત્ર:-રે ઝરણું હું યુકિંછવિજ્ઞTI अहपि तुम्हाणुमडए साहेमि एअं, निविण्णा जम्ममरणेहि समिझइ अ मे समीहि गुरुप्पभावणं'।
ર:–મારા ઉપર કૃપા કરે. આ સંસાર ઊખેડી નાખવા ઉદ્યમ કરે, હું પણ આપની સંમતિથી આજ સાધું. હું જન્મમરણથી કંટાન્યો છું. આપ વડિલોના પ્રભાવે મારું મનવાંછિત સિદ્ધ થશે.