________________
૨૬૫ ચામડાનો પ્રેમ મૂકી સાચે આત્મપ્રેમ તે હું ટકાવી શકું છું અને તે એમની પાસે ચારિત્ર લઈ એમની શિષ્યા બનીને ચરિતાર્થ કરીશ !” ખરેખર એમજ કરીને રાજીમતી એક જ વર્ષમાં મેહનીચ સહિત ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા !
૦ ધનાજી સંસારમાં રહ્યા હતા છતાં લક્ષ્મીને હાથને મેલ અને વિષને વિટંબણાકારક લેખતા; તેથી જ પિતાની કમાયેલી લાખ કોડની લક્ષ્મી પણ મોટાભાઈઓનો અસંતોષ ટાળવા ઘરે બધી જ પડતી મૂકીને ગુપ્તપણે પરદેશ ચાલી નીકળ્યા. તે પછી પણ મહાશ્રીમંતાઈ અને આઠ યૌવનાઓને વિષયસુખ પામ્યા છતાં જ્યારે એક પત્ની સુભદ્રા પોતાનો ભાઈ શાલિભદ્ર વિરાગી બની ૧–૧ પત્ની જ ત્યજે છે એના પર રુએ છે, ધારે ધનાજી કહે છે, “એ કાયર, નહિતર વેરાગ્ય થવા પછી ધીરે ધીરે શું છોડવું?” સુભદ્રા કહે છે, “બોલવું સહેલું છે, કરવું કઠીન” ત્યાં જ ધનાજી ઊભા થઈ ગયા, ને વિષયે વગેરે ત્યજી ચારિત્ર લેવા નીકળ્યા, કેમકે વિષયોને વિટંબણાકારક તે સમજતા જ હતા, એમાં આ નિમિત્ત મન્યુ.
વળી કાળના ભરોસે બેસી ન રહેતાં પહેલા સમજી લેવાની જરૂર છે કે (૧) મૃત્યુ અવશ્યભાવી છે, ભયંકર છે, ભયને કરનારૂં છે. એ અચિંત્ય એવા અગણિત ભચાને ઊભા કરે છે. માટે જ જેને મૃત્યુ નથી એને કોઈ ભય નથી. (૨) વળી મૃત્યુ સર્વ વસ્તુને અભાવ કરનારું છે, એટલે કે આત્માને સર્વ વસ્તુથી રહિત કરનારું છે. મર્યા પછી અહીંના માલ, મિલકત, બંગલા, બગીચા, કદંબ, યાવત્ પિતાનું માનેલ શરીર ઈન્દ્રિયો આદિ પણ કોઈ જ પિતાનું નહિ. વળી (૩) મૃત્યુ અgધાયું આવે છે. તે કઈ દિવસે આપણે ફુરસદે કે જાણ કરીને આવતું નથી, કહે, “રે