________________
૨૩૮
પ્રત્યે અભાવવાળું બની મૂળ બધિ અને કદાચ બધિબીજધર્મઆકર્ષણ ગુમાવી નાખે ! અને લોક પણ નિંદા કરે કે “જેવું? આ બિચારાને ભૂખ્યા ટળવળતા મૂકી દીક્ષા લીધી ? શો એમને ધર્મ ?” એમ લેકે પણ સંકુશમાં પડી બાધિબીજ બાળી નાખે માટે લાભ-આવકને ઉચિત નિધિ-ભંડાળ પણ કરે જોઈએ.
પિતાને જે ધન વગેરેનો લાભ થાય તેને ગ્ય રીતે નિજે. એમ મનાય છે, કે આવકના પ્રમાણમાં, અર્થાત્ આઠ ભાગ કરી આઠમા ભાગનું દાન કરે. એવું જ લાભને આઠમે ભાગ પિતાના ઉપગમાં વાપરે. આવકને ચોથો ભાગ કુટુંબ પરિવારનું પોષણ કરવામાં ખરચે, ચોથો ભાગ મૂડીમાં સંગ્રહે; અને ચોથે ભાગ વેપારમાં છે. આ અગર બીજી રીતે આ વકની ઉચિત રીતે વિધિસર સુવ્યવસ્થા કરવી જોઈએ. બીજાઓએ પણ કહ્યું છે કે આવકમાંથી અર્થ" અથવા વધુ પણ ધર્મમાં
જવું જોઈએ અને પછી વધેલાથી બાકીનું ત૭ લૌકિક કાર્ય ચતનાપૂર્વક કર. લાભોચિત દાનાદિથી ધકૃતજ્ઞતા સચવાય, ધર્મદેવું થાય નહિ, દયાપાત્ર કૃપણ દેખાય નહિ, પરિવાર સદાય નહિ કે ઉન્મત્ત ન બને, અને ભાવી આપત્તિ સામે સંરક્ષણ રહે
(૧૨) પરિવારને અસંતાપ: મમત્વ બંધહેતુ
सूत्र-असंतावगे परिवारस्स, गुणकरे जहासत्ति, अणुकंपापरे, निम्ममे भावेण । एवं खु तप्पालणे वि धम्भो, जह अन्नपालणे त्ति ॥
અર્થ_વિવેચન –અહીં પૂર્વે કહેલા ગુણેથી અને સદા ચારથી સમૃદ્ધ બનેલે આત્મા પરિવાર પ્રત્યે કેવો હોય ? (૧) સંતાપ ન કરનારે હોય. એ શી રીતે બને? શુભ પ્રણિધાનથી. અર્થાત) નિરંતર શુભ પવિત્ર ભાવનાઓ, પવિત્ર નિણ અને સુંદર ઈછાઓમાં રમતા હોવાથી, એ સ્વાથી અને પરપીડાકારી