________________
૧૭૨
એધિલાભ મને આપે।’આ પ્રાર્થના કરી. તે વચન જો નિયાાનુ પ્રતિપાદન કરનાર માનીએ, તે નિયાણાંના નિષેધક વચને સાથે વિરોધ પડે. તાત્પર્યું, આવી શુભ કામનાવાળી પ્રાર્થના એ નિયાણું નથી. અસ્તુ, અધિક ચર્ચાથી સયુ
હવે સુત્રની સમાપ્તિ કરતાં ચરમ મગળ કરે છે. દેવેાથી વંદાએલા એવા ઇદ્રો તથા ગણધર મહર્ષિએ પણ જેમને વદે છે એવા પરમગુરુ વીતરાગ પરમાત્માને નમસ્કાર હૈા. આકીના પણુ નમસ્કારને ચેાગ્ય એવા ગુણાધિક આચાર્યાદિ મહારાજાઓને નમસ્કાર હૈ। સર્વજ્ઞ પ્રભુનું શાસન મિથ્યા દનાને હટાવી વિજય પામે, જયવંતુ વર્યાં. પ્રાણીએ વરએધિ-લાભથી, એટલે કે મિથ્યાત્વ દેષ ટાળીને સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ધર્મની સ્પનાથી સુખી થાએ, સુખી થાએ, સુખી થાઓ.
આ પ્રમાણે (૧) ‘પાપ પ્રતિઘાતથી’ એટલે કે અશુભ અનુબંધ કરાવનારા આશ્રવભૂત ભાવેાના વિચ્છેદ્યપૂર્વક, (૨) ‘ગુણ્ ખીજનું આધાન' અર્થાત્ ભાવથી પ્રાણાતિપાતાદિવિરમણુરૂપી ગુણુના બીજનું આત્મામાં સ્થાપન, એટલે કે તથાપ્રકારના શુભાનુખ'ધક વિચિત્ર વિપાકવાળા કર્મીનુ આધાન સૂચવ્યું. આને સૂચવનારૂ પાપ–પ્રતિઘાત-ગુણખીન્નધાન સૂત્ર સમાપ્ત થયું.