________________
૧૬૧
શર
એમને ખરેખર એમ કહેલ ભાવ ઊભા , શાસક સ વિધિ અને ખાવા
ત
ઉન્નતિનાં અજોડ સાધન અને એના કારણ:
તાત્પર્ય, જિનાજ્ઞાને જાગતે ખપ, નિર્મળ હૃદય, પ્રબળ પુરુષાર્થ અને સત્ત્વ, એ ચાર ઉન્નતિનાં સાધન માટે (૧) સમ્યગૂ વિધિનું પાલન, (૨) વિશુદ્ધ અધ્યવસાય, (૩) યથાશક્તિ સમ્યક્રિયા અને (૪) તેને અખંડ નિર્દોષ નિરતિચાર નિહ,આ સાચા પ્રવૃત્તિ-અંગો છે.
(૧) જિનાજ્ઞાના બંધનમાં જીવ જિનેશ્વરદેવનું સાચું શરણ પકડે છે. એમને ખરેખર શરણે ગયા એટલે એમને સાચા તારક, રક્ષક, શાસક માન્યા; એમણે કહેલ તત્વ જ સાચાં; એમણે કહેલ આરાધનામાર્ગ જ સાચો –આ હાર્દિક ભાવ ઊભો
કર્યો, તેથી જિનક્તિ તત્ત્વ, માર્ગ અને વિધિ પ્રત્યે ભારે આદર * રહે જ. અનાદિના મૂળભૂત દેષ અહેત્વ અને આપમતિને દબાવવા
માટે આ અદ્દભુત કામ કરે છે. એટલું ખરું કે “હું જિનાજ્ઞાને જ * પ્રધાન કરું છું” એવું માત્ર કહેવા તરીકે કહેવાનું નહિ, પણ
જીવનમાં જીવી બતાવાય, એ જિનાજ્ઞાબંધન છે. માટે સક્રિય જિનાજ્ઞાબંધન જોઈએ.
(૨) સુદર અધ્યવસાયથી ભર્યું ભર્યું હૃદય, પવિત્ર ભાવવાહી હૃદય, સતત જાળવવામાં આવે, તો મલિન ભાવે અને હલકા વિચારો ઘણું ઘણા ઓછા થઈ જાય; કુસંસ્કારનો હાસ
થતે આવે; સુસંસ્કારનું બળ વધતું જાય. તેથી તો એ સંસ્કારોને છે. સારો જ એકત્રિત થતાં આગળ આગળ અતિ ઉચ્ચકોટિના ? અવ્યવસાયને અવકાશ મળે. ઉતા (૩-૪) પુરુષાર્થ અને સત્ત્વનાં વળી બહુ મૂલ્ય તો તીર્થંકર
ભગવાને કહેલી ધર્મશાસનની સ્થાપના પરથી સમજી શકાય એમ
પા
૧૧