________________
૧૪૪
દુર્ગછા, પશ્ચાતાપ થાય, તે એવા દુષ્કૃત્યને સહેજે કરાવનારું, મૂળભૂત સંસાર અને અતત્ત્વ પ્રત્યે રુચિભાવરૂપી જે પાપ, તેને પ્રતિઘાત કેમ ન થાય?
આત્મ વિકાસમાં ઉપયોગી ૫ ભાવ:–
મિચ્છા મિ દુક્કડં” માં ગર્ભિત આ પાંચ ભાવ આત્મવિકાસ માટે બહુ ઉપગી છે– (૧-૨) દેને તિરસ્કાર, તથા દેષિત સ્વાત્માની દુર્ગછા, (૩–૪) નમ્ર અને કેમળ હૃદય, તથા સ્વછંદ નિરંકુશ વૃત્તિ પર કાપ, તેમજ (૫) દોષ દુષ્કૃત્યના મૂળમાં કામ કરતા કષાયોને ઉપશમ, અતત્ત્વચિને ત્યાગ.
(૧૨) આમાં પહેલા બેથી એ લાભ છે કે દેષ-પાપ ફરી સેવવાને પ્રસંગ આવે તેય એમાં પૂર્વના જેવો રસ નહિ રહે તેમ એ ઓછું ઓછું કરવાની વૃત્તિ રહેશે. એટલે જ જ્યાં સુધી દુષ્કૃત્ય સેવન ચાલુ છે ત્યાં સુધી એની ગહ અને સ્વાત્મદુગંછા રહેવી જ જોઈએ.
પ્ર–પાપે સેવ્યા કરે અને ગહ કર્યા કરે એમાં દંભ યા નઠારતા નહિ થાય ?
ઉ–આ વિચાર કરીને જે વારંવાર દુષ્કૃત્ય–ગોંનું કાર્ય ન કરવામાં આવે તે જીવ કયારેય ઊંચે જ ન આવે; કેમકે સંસારમાં પહેલે તબકકે દેષ-પાપ-દુષ્ક ત્યાગ થઈ શકતા જ નથી. ગૃહસ્થને ઘર-સંસારના આરંભ-પરિગ્રહ-વિષયના પાપ રહે જ છે, સાધુને વીતરાગ થવા પૂર્વે નાના રાગ, દ્વેષ, હાસ્ય, રતિ અરતિ વગેરે નડયા કરતા હોય છે. હવે જે એની ગહ તિરસ્કાર સ્વાત્મગંછા કરતા રહેવાનું ન હોય તે એને અર્થ એ કે દિલ એ પાપ દેમાં દુભાતું નહિ, પણ ખુશમિશાલ રાખવાનું બને છે. પછી એ ક્યારે છૂટી જ થઈ શકે? એ તે