________________
જેવું કરી, એલવીને બંનેય બહારગામ ચાલ્યા ગયા. પંડિત આવ્યા. જુએ છે, ઘર સળગેલું છે મડદું પડયું છે, એટલે રોવા બેઠે કે “હાય! હું બહાર ગયે તે પત્ની બિચારી બળી ગઈ!” હવે એના હાડકા ગંગાજીમાં પધરાવવા લઈ ચાલ્યા. ગંગાના કાઠે પિલા બે અચાનક આને હાડકાનાં પિટક સાથે રોતો-કકળતો અને માથું કુટતો જુએ છે ! એ જોઈને બંનેને દયા આવી ગઈ ભારે પશ્ચાત્તાપ સાથે એની પાસે આવી કહે છે, “માફ કરજે, અમે કુબુદ્ધિથી તમને દગો દીધો. બનાવટી મડદું બાળી ભાગી આવ્યા. ક્ષમા કરો. ” પંડિત કહે, “તમે કોણ છે ? હું તમને ઓળખતા નથી. જાઓ અહીંથી સ્ત્રી કહે છે, “અરે ! મને ય ભૂલી ગયા ? હું તો તમારી ઘરવાળી.” મૂઢ બનેલો પંડિત માનવા તૈયાર નથી એ તો કહે છે, “જા રે જા બાઈ! ગળે કાં પડે? મારી પત્ની તો બળી ગઈ આ રહ્યા એનાં હાડકાં. તું વળી કોણ? કાશીમા તારા જેવા ઠગારા બહુ ફરે. જ અહીંથી ” પંડિતે ધરાર ન સ્વીકારી. પાડિયે કયા બચાવ્યો ? રાગની મૂઢતામાં ભાનભૂલો બન્ય, શેક કરી કરીને રખડી !
મૂર્ખતાના યેગે જ્ઞાન જ નથી, મૂઢતાના ગે રહસ્યનું ભાન નથી. ઉચ્ચ આદર્શ નથી પશુતાથી શી વાસ્તવિક વિશેષતા માનવમાં હોય તે સમજતો નથી. સનાતન સ્વાત્માને ભૂલી ક્ષણિક સુખ દેખાડનારા વિષમા રાતોમાતો રહે છે. તત્ત્વની રુચિ તે શુ પણ કોઈ તત્ત્વની વાતો પણ યુક્તિપૂર્વક બીજાને સંભળાવે અને બીજાને તે રુચે, તેય આને ખટકે છે. સ્વજીવનમા રાતદિ” અતત્વનું પિષણવર્ધન કરે જાય છે સંસારની ચિંતા સિવાય બીજું સમજવા માગતો નથી. ઈત્યાદિ સ્થિતિ