________________
1
પ્રશસ્તિ
૪૯
એ આત્મતત્ત્વ સ‘શયાતીત' હેાય છે . સ સારમા વિકલ્પને પાર હેાતા નથી અને સશય હાય ત્યાસુધી સિદ્ધિ થતી નથી સંયામા વિનતિ । એ આત્મા શ કા કે આકાક્ષાથી રહિત શુદ્ધ નિશ્ચયવાળો હાય છે, એ મેરુ પેરે નિષ્કપ હોય છે અને સ્પષ્ટ નિયવાળા હાય છે
એ આત્મતત્ત્વ ગીત' હાય છે, એટલે પ્રશસા પામેલ હેાય છે. કેવા પ્રકારના આત્મતત્ત્વની (પ્રશ સા સમુત્કીર્તન) થાય તે પ્રશ્ન સ્વાભાવિક છે. જે મળથી રહિત થતેા જતેા હોય તે આત્મા તેટલે અશે સમુત્કીર્તનને ચેાગ્ય છે. તદ્ન વિશુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત થવાના કાઠા પર બેઠેલાનુ આત્મતત્ત્વ પ્રશસાયેાગ્ય કહેવાય
એ આત્મતત્ત્વ ‘ઉન્નીત' હાય. ઊચે લઈ જનાર – મહત્ત્વના સ્થાનને માગે ચઢી જનાર આ આત્મતત્ત્વ વિશુદ્ધિને માર્ગે પ્રગતિ કરનાર હાય. ગીતમા ખાદ્ય પ્રશ સાનેા સવાલ આવે છે અને ઉન્નતિમા આત્મતત્ત્વની પેાતાની પ્રગતિના પ્રસગ પ્રાપ્ત થાય છે
1
વળી એ આત્મતત્ત્વ ‘સ્ક્રીત' હાય એટલે એ ગુણસમૃદ્ધ હાય છે . આત્મતત્ત્વના ગુÀા કેટલા છે તે આ સ્થાને જણાવવાની જરૂર ન જ હાય, એના અનેક ગુણા ઓછાવધતા પણ એટલા પ્રમાણમાં તેનામા વિકાસ પામેલા હેાય છે કે એને ‘સમૃદ્ધ’કહી શકાય, (ઘ) એવા પ્રાણીએ મેાનિદ્રા અને મમત્વને દૂર કરનારા હાય છે આ ખહુ વિશિષ્ટ ગુણુ છે. ખાસ વિચારવા ચેાગ્ય વિશેષણ છે. મેાહ એટલે અનાદિ અજ્ઞાન આ પ્રાણીને સસાર સાથે જોડનાર અજ્ઞાન-અવિદ્યા ભય કર છે. એના પરિણામે એ સાચા-ખાટાને ઓળખી શકતા નથી. અનાદિ અજ્ઞાન એ ખાસ દૂર કરવા ચૈાગ્ય વસ્તુ છે. આ અજ્ઞાન જાય ત્યારે પ્રાણીને સત્યજ્ઞાન થાય છે.
ત્યાર પછી નિદ્રા મહાદુ.ખદાયી છે. નિદ્રા એટલે પ્રમાદ પ્રમાદથી પ્રાણી સ સારયુક્ત
રહે છે. એને પ્રગતિ કરવાની પ્રેરણા જ થતી નથી. એ જેમ હાય તેમ પડયો રહે છે. આ પ્રમાદભાવ ઉક્ત સત્ત્વવત પ્રાણીને દૂર થતા જાય છે
અજ્ઞાન જાય અને પ્રમાદ દૂર થાય તે પણ મારા-તારાના મમત્વરૂપ અનાદિ સસ્કાર છૂટતા નથી સ સારમાં રખડાવનાર આ મમત્વ પણ ખૂબ આકરુ છે. તે આપણે પ્રત્યેક ભાવનાના વિવેચનમા જોઈ ગયા છીએ.
એ માહ, પ્રમાદ અને મમત્વના નાશથી ખૂબ પ્રગતિ થાય છે, એ પ્રાણી તેને દૂર ફેંકી દે છે, એ ફરી વખત આવે નહિ અને સત્તામા પણ રહે નહિ એવી રીતે એના ઉપર સામ્રાજ્ય મેળવતા જાય છે,
(ઙ) એવા પ્રાણી પછી સત્ત્વવત થાય છે, એને આવે છે અને પછી તે અમમત્વાશ્રયત્વ’ પ્રાપ્ત કરે છે,
પ્રાપ્ત કરે છે.
પેાતાની જાત પર કાબૂ અને વિશ્વાસ એટલે-એ નિમ મત્વભાવના પ્રક