________________
માધ્યસ્થ્યભવિના
૪૭૫
એમા ભાષાની મધુરતા અને સચાટ શૈલી ઉપરાંત સહિષ્ણુતાનુ તત્ત્વ ખાસ ખીલવવા ચૈાગ્ય છે. પ્રચારકાર્ય કરનારનુ કામ પ્રચાર કરવાનુ છે, કેાઈના માથા ઉપર પોતાને મત જન્મરીથી બેસાડવાનુ એવુ કામ નથી. મારી–પીટીને ધર્મ કરાવાતા નથી, દબાણથી ધર્મ થઈ શકતા નથી, ફાસલાવવાથી ધર્મ થતા નથી, લાલચથી ધર્મ થતા નથી અને એવી ખળોરી, ધમકી કે લાલચથી કરાવેલ ધર્મ લાભકારક પણ થતા નથી.
પ્રચારકે પોતાનુ કાર્ય જરૂર કરવુ, પણ સાભળનાર તેની વાત ન સ્વીકારે તે તેથી ગુસ્સે ન થઈ જવું, પોતાની વૃત્તિમા ફેરફાર ન થવા દેવે. પ્રચાર કરનારનુ આ ક્ષેત્રછે અને પોતાના ક્ષેત્રની બહાર એ જેટલા જાય તેટલા તે પાળે પડે છે. કેટલાક પાદરીએ-કાજીએ ધર્મમા વટલાવવા જે કાર્ય કરે છે તેમા જે અયેાગ્ય તત્ત્વ છે તે આ રીતે વર્જ્ય છે. પ્રચાર કરનારની ફરજ ઉપદેશથી પૂરી થાય છે. પ્રાણી સસ્કારખળે ન સુધરે તેા તેને અગે વૃત્તિમા વિક્ષેાભ થવા દેવા ન ઘટે.
ધર્મની ખાખતમા મિથ્યા માન્યતાવાળા હોય તેને ગમે તેવા અયેાગ્ય શબ્દોથી મેલાવવાની રીતિ અનેક રીતે ગણીય છે. આ વર્તમાન સમયમા કોઈ ગમે તેવી માન્યતા રજૂ કરે તે તેમાં રહેલુ અસત્ય સમજાવવા માટે પ્રયાસ કરવા, ચર્ચા કરવી, પશુ હલકા શબ્દો ખેલવાની રીતિ યાગ્ય નથી એમ કરવાથી તેા પોતાના વિકાસ પણ અટકી જાય છે ઉપદેશ-પ્રચારકાર્યમા મધ્યસ્થભાવ તાઈ જવાને ભય વધારે છે ધર્મપ્રેમ જ્યારે ઝનૂનનુ રૂપ લે છે ત્યારે ખહુ નુકસાન કરી મૂકે છે. આ ખીજી ચેતવણી
ધર્મના નાના નાના તફાવતામા કે સાધનધર્મીમા મધ્યસ્થતા ખાઈ ખેસવી એ તે જૈનધર્મના સામાન્ય જ્ઞાનને પણ અભાવ ખતાવે છે ગચ્છ અને પેટાગચ્છાના મતભેદો તદ્દન નિર્માલ્ય હાય છે, વિશાળતાની આવડતના અભાવમૂલક હેાય છે અને વ્યવહારુ મુદ્ધિ, ધર્મભ્યાસ અને અન્યના દૃષ્ટિબિન્દુઓ સમજવાની આવડત હાય તેા સમન્વય કરી શકાય તેવા હેાય છે સમન્વયની કળા ન આવડે તે પણ ઉશ્કેરણી ન જ જોઇએ. મદિર-મૂર્તિને સાધનધર્મ માનનારા સ્થાનક પાસે ઊભા રહી વરઘેાડામા ન છાજતા ગાન કરે કે ખરતરને ગધેડા કહેવામાં આવે એમા સામાન્ય સભ્યતા નથી, જૈનત્વ નથી, વ્યવહારદક્ષતા નથી અને પ્રસ્તુત યાગભાવનાનેા તદ્દન અભાવ છે.
ધર્માં મતભેદપ્રસ ગે તથા ધર્મોપદેશનુ કા કરતા મધ્યસ્થભાવ રાખવાની જરૂર છે. જેને ધર્મ અસ્થિમજ્જૂએ જામ્યા હોય તે જ મધ્યસ્થ રહી શકે છે જૈનદર્શનનુ આ વિશિષ્ટ તત્ત્વ વિશાળ દૃષ્ટિ વગર પ્રાપ્ત થાય તેમ નથી. ઘણી વખત તેા ઉત્સાહ કે લાગણીને વશ થઇ દક્ષિણી લેાકા જેને ભાડણુ’ કહે છે તે કરવામા ધરાગ મનાય છે. આ યિામ ખાટી માન્યતા છે અને જૈનદર્શનના પ્રાથમિક જ્ઞાનને પણ અભાવ ખતાવે છે . પ્રચારક અને ઉપદેશકે તે અખડ શાતિ રાખવી ઘટે, મધ્યસ્થવ્રુત્તિને ખાસ કેળવવી ઘટે અને ઉપાય કરવા છતા