________________
બીને કાલધર્મ મુજરાનવાલા(પંજાબ)માં થયો હોવાથી, વિ. સં. ૨૦૦૨ માં તેઓશ્રીને કાલધર્મ પ્રાપ્ત કર્યાને પચાસ વર્ષ પૂર્ણ થતાં હેઈ, તે પૂજય સ્વનામધન્ય ગુરુદેવની આપણ ઉપરની ઉપકારપરપરાઓનો ચિરસ્મૃતિ માટે, અને તેઓશ્રી પ્રત્યે યકિ. ચિત્ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે વિ. સં. ૨૦૦૧ ના અત્રેના ચાતુર્માસ અંગેની સ્થિરતા દરમિયાન તેઓશ્રીના પદ પ્રભાવક નિસ્પૃહ ચૂડામણુિ સહર્બોહારક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર જેનરત્ન ન્યા. વા. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી “ સ્વર્ગારોહણ અર્ધશતાબ્દિ મહત્સવ ” ઉજવવાનું શેઠ મેતિક્ષા લાલબાગના જૈન શ્રી સંધ તરફ્લો નિશ્ચિત થયું હતું.
તે મુજબ શેઠ મોતિશા લાલબાગના શ્રી મહાવીરસવામીજીના જિનાલયમાં, જેઠ સુ. ૪ થી સુ. ૧૦ સુધી અષ્ટાદ્ધિક મહત્સવ તથા સુ. ૧૦ ના શાન્તિ