________________
સ્નાત્ર સણાવવામાં આવ્યું હતું. ૮ તથા ૧૦ ના દિવસે લાલબાગના ઉપાશ્રયના વ્યાખ્યાન હાલમાં પૂજ્ય આચાર્યદેવના પ્રમુખ પદે હેર સભાઓ થઇ હતી જેમાં પ્રમુખશ્રીના લખાણ વિવેચન ઉપરાંત અન્ય વક્તાઓનાં પૂ. સ્વ. ગુરૂદેવના જીવન અને કાય તે અંગે રાચક અને પ્રભાવશાલી વક્તવ્યે થયાં હતાં. મહેસના આઠેય દિવસ રાજના ચાલુ વ્યાખ્યામાં પણ પૂ. ગુરુદેવના જીવન વિષે પૂ. આચાર્યશ્રી વિવેચન કરતા હતા,
પૂજ્ય સ્વસ્થ ગુરુદેવની ઉજવાયલી · સ્વર્ગાદેશહણુ અશતાબ્દિનું સ્મરણ જળવાઇ રહે તે હેતુએ છાણીની શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલાએ ‘ સ્વર્ગાાહુણ અધ’શતાબ્દિ સ્મારક પ્રકાશન ' એ
નામે અવાન્તર ગ્રન્થઐણિ શરૂ કરી છે, જેના પ્રથમ પ્રકાશન રૂપે તેઓશ્રીની કૃતિઓને આ સંગ્રહુ પ્રકાશિત કરાય છે.