________________
મદન મહા અઘારી. મૂ૧. હું અતિ હીનદીન જગવાસી, માયા મગન ભયે સુદ્ધબુદ્ધ હારી, તે વિન કૌન કરે મુઝ કરુણ, વેગે લે અબ ખબર હમારી. મૂળ ૨. તુમ દરસન વિન બહુ દુખ પાયો, ખાયે કનક જસ ચરી મતવારી કુગુરુ કુસંગ રંગવસ ઉર, જામી નહી તુમ ભગતી પ્યારી મૂળ ૩. આદિત બિન જગ ભરમા, ગાયે કુદેવ કુપંથ નિહારી, જિન રસ છોર અન્ય રસ ગાયે; પાયે અનંત મહાદુખ ભારી. મૂળ ૪. કૌન ઊધાર કરે મુઝકેરે,
શ્રી જિન વિન સહુ લેક મઝારી, કરમ કલંક પંક સબ જારે, જે જન ગાવત ભગતિ તિહારી. મૂ૦ ૫. જેસે ચંદ ચકોરન નેહા મધુકર કેતકી દલમન બારી; જનમ જનમ પ્રભુ પાસજિનેસર, બસે મન મેરે ભગતિ તિહારી. મૂળ ૬. અશ્વ