________________
કુઠારે કરમ છિલક છેલીયા, જાકે સબ મદન વન ઘન મોખમાર્ગ ફેલીયા, અબ દેખ ચંગ અખંડ રાજુલ નેમ હોરી ખેલીયા. ૧૧ સીલ સજ તનુ કેસરી પિચકારીયાં સુભ ભાવના જ્ઞાન માદલ તાલ સમ રસ રાગ સુધગુણ ગાવના ધૂર ઊડી કરમ કી સબ સાંગ સગરે ત્યાગીયા, નેમ આતમરામ કા ધરી ધ્યાન શિવ મગ લાગિયા. ૧૨
૨૩ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન.
(રાગ બહંસ.) મૂરતિ પાસ જિવંદકી સેહની, મેહની જગત ઉદ્ધારણહારી. મૂળ આંકણી, નીલ કમલ દલ તનપ્રભુ રાજે, સાજે ત્રિભુવન જન સુખકારી, મોહ અજ્ઞાન માન સબદલની, મિથ્યા