________________
કર પ્રભુ મગ અબ પર અબ બેર લગાઈ. તા૦ ૪. તુમ ગુણ કમલ ભ્રમર મન મેર, ઉડત નહીં હૈ ઉડાઈ, તુષિત મનુજ અમૃતરસ ચાખી રુચિ સે તપ્ત બુઝાઈ. તા. ૫. ભવસાગર કી પીર હરે સબ, મેહર કરે જિનરાઈ, દગ કરુણુ કી મેહ પર કીજે, લીજે ચરણ કુહાઈ તા. ૬. વિમાનંદન જગ દુખકંદન, ભગત વચ્છલ સુખદાઈ આતમરામ રમણજગ સ્વામી, કામિત કુલ વરદાઈ. તા. ૭.
૨૨ શ્રી નેમિનાથ જિન સ્તવન
ચૈતમે સોહાગ સહિયાં ફલીયે સબ રૂપમેં, જ્ઞાન કુલ ચારિત ફલ ભર; લાગી ચિદ રૂપ મેં, પુન્ય યવન ચર્યો કે, કરણ