________________
૧૧૨
દેખાવા ૐ (આંકણી) વિરહ તુમારે। અતિ હી કન, સહી ન શકું પલ એક વિન, જગત લાગ્યા સબ હાંસી કરન, મત છેાડીને જાવા ૨ આવેા॰ ૧ કરૂણાસિંધુ નામ ધરન, સુણ અનાથ કે નાથ ! જિન! રૂદન કરૂં તુમ ચરન પડેન, ટુક દયા દીલ લાવા ૩ આવે. અડ ભવ સુંદર પ્રીત કરી, અમ ક્યુ. ઉલટી રીત ધરી. આતમહીત જગલાજ ટરી, નિજ ભુવન સિધાવા રે આવા ૩,
શ્રી મહાવીર જિન સ્તવન ( રાગ આઇ. બસંત )
વીર જિનદ પાલ હા, તું મુઝ મન ભાયા. તેરે બિન કૌન અધમ ઉધારણ વારણ મિથ્યા જાલ હા તુ સુઝ ૧ વચન સુધારસ