________________
૧૧૧
* *
નેમનાથના સ્તરને
(રાગ-કયા કરૂં માતા મેરી પંડિત કે ની કેરી )
નવભવ કેરી પ્રોત સજન તુમ તેડી ન જાઓ ૨ નવ. (આંક) મુક્તિ રમણીક્ષ્ય લાગી લગન, મનમેં અતિ વેરાગ ધરના છોડ ચર્સે નિજ સાથે સજન, મુખ ફેર દેખાવોરે નવ ૧ તુમ છોડી અબ જાત કહું, મેં નહી છોડત ઘર ન રહું, જેગન બની તુમ સંગ ચલું, નિજ જતિ જગાવો રે નવ૦ ૨ આતમ વેર ન કુમતિ છલું, રાગ દ્વેષ મદ મોહ દઉં, મુગતિ નગર તુમ સંગ ચલું, નિજ જેર જના રે નવ૦ ૩.
આ
નેમ સુખચેન કરે, દુખ કાહી