________________
શ્રી ફલવદ્ધિ પાર્થ જિન સ્તવન
(રાગ માઢ) પૂજે તે સહી મારા ચેતન પૂજે તો સહી, થે તે ફલવધી પારસનાથ પ્રભુકો પૂજે તે સહી (ટેક.) અષ્ટાદશ દૂષણ કરી વરજિત દે તે સહી, ટુક સ્યામ સલુન આનંદભર જે તે સહી ૧. પરમાનંદ કંદ પ્રભુ પારસ પારસ તે સહી, તુમ નિજ આતમકે કનક કરન ટુક ફરસો તે સહી ૨. અજર અમર પ્રભુ ઇશ નિરંજન ભંજન કર્મ કહી, એ તે સેવક મન વંછિત સબ પૂરણ અભૂત કલ્પ સહી ૩. ચંદ અંક વેદેદિય સંવત્ પછી મંત્ર લહી, મન હર્ષ હર્ષ પ્રભુકે ગુણ ગાવત પરમાનંદ લહી. ૪.