________________
ધર્મ-શ્રદ્ધા
ફુખાભાવ માનેલો છે, પણ સુખ માનેલું નથી. પરંતુ તેઓની માન્યતા પ્રમાણે જે દુખાભાવનેજ મેક્ષ માની લેવામાં આવે, તે મૂચ્છ, નિદ્રા યા બેભાન અવસ્થાને પણ કેમ મેક્ષ ન માનો? એમ કહેવામાં આવે છે કે-મુક્તિમાં સુખ માનવાથી એ સુખના રાગી એવા સુનિને મેક્ષ કેમ સંભવે? પણ તેની સામે
ખરહિત મેક્ષની ઈચ્છાવાળા દુઃખના દ્રષી મુનિને પણ મોક્ષ કયાંથી મળે? એ પ્રશ્ન ઊભેજ છે. પરંતુ જેમ
એને વિષે દ્વેષરહિત મુનિને મોક્ષ પ્રાપ્ત થઈ શકે, તેમ સુખને વિષે આસક્તિ રહિત મુનિને પણ મોક્ષ પ્રાપ્ત થવામાં કઈ પણ અંતરાય માનવો જોઈએ નહિ.
મુક્તિમાં કેવળ સુખ જ છે તેથી ત્યાં સુખદુઃખ ઉભએને અભાવ છે, એમ કહેવું હોય તે તેમ કહેવામાં કાંઈપણ હરકત નથી. પણ ૪ નાસ્તિ ” એક જ ઘટ વસ્તુ હોવા છતાં “ઘટ-પટ ઉભય અત્ર નથી—એમ કહેનવામાં જેમ દેષ નથી, તેમ એકલું સુખ જ મેક્ષમાં હેવાથી
ત્યાં સુખદુઃખ ઉભય નથી, એમ જરૂર કહી શકાય. સાંસારિક સુખ મેહજન્ય છે, જ્યારે મોક્ષસુખ સુવિશુદ્ધ આત્મ–મણુસ્વરૂપ હેવાથી મોહજન્ય ખ અને કલેશથી રહિત છે.
કેટલાક કહે છે કે માત્ર જ્ઞાનથી મુક્તિ મળે છે, પરંતુ એમ કહેવું એ અસત્ય છે. સ્ત્રી, ભોજન વગેરેના જ્ઞાન માત્રથી તેના ભોગને આનન્દ અનુભવી શકાતું નથી.