________________
ધર્મ-શ્રદ્ધા
નહિ હોવા છતાં ચૂકાદિમાં ચતન્ય પ્રત્યક્ષ જણાય છે, તેથી માતાનું ચૈતન્ય સુતચૈતન્યનું ઉપાદાન નથી.
ચિતન્યને પ્રતિષેધ કરનાર પ્રત્યક્ષ કે અનુમાન -એક પણું પ્રમાણ નથી. જ્યારે ચૈતન્યને સિદ્ધ કરનાર વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણુ ઉપરાંત સર્વજ્ઞ વચનસ્વરૂપ શ્રીજિનેશ્વર-દેવોનું આગમ વિદ્યમાન છે. આગમ પ્રમાણ કહે છે કે–ઉપયોગ લક્ષણવાળો છવ સંસારમાં અનાદિકાળથી ભટકે છે.'
વળી જીવને જે પ્રતિષેધ કરે છે, તે જ જીવ છે કારણ કે અચેતનમાં પ્રતિષેધ કરવાનું સામર્થ્ય નથી.
વળી આત્માને નિષેધ અસંભવ છે. “માતા છે થા ” “અg નાગરિમા” “સુits “મૃત !' “ અરે ઇત્યાદિ વાક્યો જેમ અસંભવિત છે, તે આત્માના નિધવાચક સવ વાક્યો અસંભવ દોષથી ગ્રસ્ત છે.
વ્યુત્પત્તિમ, શુદ્ધપદને નિષેધ પિતાથી વિરુદ્ધ અર્થને સાબિત કરે છે. “અઘટ” કહેવાથી ઘટની પણ સિદ્ધિ થઈ જાય છે, તેમ અજીવ કહેવાથી પણ જીવની સિદ્ધિ થઈ જાય છે. “અડિથ એ પદ વ્યુત્પત્તિમત નથી અને અખરવિષાણુ એ શુદ્ધ-અસામાસિક પદ નથી, તેથી જ તે નિષેધ હયાતિને સિદ્ધ કરતા નથી.
વિદ્યમાન વસ્તુને જ નિષેધ થઈ શકે છે. છઠ્ઠી ઈન્દ્રિય કે છઠ્ઠા ભૂતને કેઈ નિષેધ કરતું નથી. ષષ્ઠ