________________
આત્મા
“હા” પ્રતીતિને આભાસ છે, કારણ કે ઉત્તર કાળમાં ધૂરું જે શારી ' “મારું શરીર સ્કૂલ છે, “ જે
રા' “મારું શરીર કુશ છે. ઈત્યાદિ વિપરીત પ્રતીતિ થાય છે.
એ રીતે હું–જાડે-પાતળો છું, એ યાલ થવાનું કારણ શરીર ઉપરનું આત્માનું મમત્વ છે. આત્માના સઘળાં કાર્ય શરીર દ્વારા થાય છે, તેથી આત્માને શરીર પર અત્યંત પ્રેમ હોય છે. પરિણામે આત્મા પિતાપણાને આપ શરીરમાં કરી દે છે અને શરીરના કેટલાક ધર્મોને પિતામાં ઘટાવી લે છે. વસ્તુતઃ એ સઘળા ખ્યાલે શરીરમાં થતા નથી, કિરતુ આત્મામાં થાય છે, કારણકે ગૌતન્ય એ શરીરને ધર્મ નથી પણ આત્માને ધર્મ છે. જે પદાર્થ પિતે તન્યવાળો નથી તેને રૌત ને ગમે તેટલે સંબંધ થાય તે પણ તે ચેતન બની શકતો નથી. જેમકે ઘટને પ્રકાશ આપવાને સ્વભાવ નથી, તે હજાર દિપકના સંબંધથી પણ ઘટ પ્રકાશ આપી શકતું નથી.
તન્ય એ સ્વપર પ્રકાશક છે. શરીર એ જડ છે, તેથી સ્વપર પ્રકાશક નથી. કાઠિન્ય એ પૃથવીને ધર્મ છે, પણ જલન નથી, તેમ ચૈતન્ય એ અમૂર્ત છે તેથી તે મૂત શરીરને ધર્મ નથી પણ અમૂર્ત જીવને ધર્મ છે. શરીરમાંથી તન્ય બનતું હોય તે નબળા શરીરમાં ચૈતન્યને પ્રકર્ષ અને પુષ્ટ શરીરમાં મૈતન્યને અપકર્ષ દેખાય છે, તે બને નહિ,