________________
૪
ધર્મ –શ્રદ્દા
રાગાદ્ધિ દાષાનું સ્વરૂપ શું ?
પરમાનન્દ રૂપ પ્રથમ સુખનાં પ્રત્યનીક અભિષંગ અપ્રીતિ અને અજ્ઞાનાદિ.
રાગાદિ દાષાના વિષય શુ ?
ગુણુરહિત, ક્ષણવિપરિણામી, નિષ્ફળ અને અનના છારણભૂત સ્ત્રી, શરીર, ધન, યૌવન, રૂપ, રસાદિ પદાર્થોં છે. ગુણરહિત એટલે જે ગુણના આરોપ તે પદાર્થોને વિષે કરવામાં આવે છે, તે પટ્ટાથ તે ગુણથી શૂન્ય હાય છે, અર્થાત્ તેમાં આરોપેલે સુખ રૂપ ગુણ તે પદાર્થાંમાં હાતા નથી, અન્ય ગુણ તેા હોય જ છે.
'
રાગાદિ દોષાનુ ફળ શું?
પંડિત પુરુષાને નિવેદ્યનું કારણ ઃ જન્મ-જા-મરશુાદિ વિચિત્ર પ્રકારના ચતુ’તિરૂપ સસાર.
આ પ્રકારની પ્રતિપક્ષ ભાવનાઓથી રાગાદિ દોષા -પાતળા થાય છે અને ભાવનાના પ્રમળ પ્રષ થી તેના નિમૂળ ક્ષય પણ થાય છે. (૧)
અથવા
નાનું પાલન સૌદો, તો સનમાં મેં મુત્તિì तिण्हपि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥१॥
—
પ્રકાશક જ્ઞાન, શેાધક તપ અને આશ્રવનિરાધક સચમ એ ત્રણેના સમ્યગ્ ચેાગથી શ્રી જિનશાસનમાં એક્ષ પ્રતિપાદન કરેલા છે. (૧)