________________
ધર્મ-શહ.
વિત છે, પરંતુ બધામાં એક રહે એ વસ્તુસ્થિતિ સર્વથા સુસંભવિત છે. બધા ધર્મને એક કરવાની વાતે, એ એક પણ ધર્મના આચરણમાં જેને નથી રહેવું તેઓને છટકવાના. બહાના રૂપ છે. જેને કઈને કઈ ધર્મનું આચરણ કરવું જ છે, તેના મુખમાંથી એવી વાતો કદી બહાર નીકળે જ નહિ. તે તે એમ જ કહેશે કે–બધા ધર્મોમાં મારા આત્માને વિકાસ શીઘ સાધી શકે, એ ધર્મ કરે છે? –તેની પરીક્ષા કરીને મને તે સ્વીકારવા ઘોધાર્મિક લડાઈઓ મટાડવાને આ એક જ ઉપાય છે.
દરેક ધર્મો પિતાપિતાના સ્થાને અપેક્ષાએ સાચા છે, એમ માનવું, પણ તેથી દરેક ધર્મો સરખા છે – એમ સિદ્ધ થતું નથી, દરેક ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પિતાને ચગ્ય ઉચ્ચ કેટિને ધર્મ ક? તેની સ્વયં શોધ કરવી જોઈએ અને મધ્યસ્થ દષ્ટિથી–પક્ષપાત રહિતપણે જે શોધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈએ.
પ્રશ્ન સર્વ ધર્મને સરખા માનીએ તે શું હરક્ત ધર્મમાં મારૂં-તારું કરવાની શી જરૂર છે?
ઉત્તર એ વાત બેલવામાં બહુ સુંદર છે, પરતું માનમાંથી જ્યાં સુધી ભેદબુદ્ધિને નાશ થ નથી, ત્યાં સુધી એવી ઉદારતાની વાત કરવામાં વાત કરનારને જ ગુમાવવાનું છે. મનુષ્યના દરેક વ્યવહાર ભેદથી જ ચાલે છે. વિદ્યાથીઓના વર્ગો, પેટાવર્ગો, અનુક્રમ