________________
અન્તિમ-ક્શન. ધર્મ-શ્રદ્ધા એટલે ધર્મના અસ્તિત્વની દઢ પ્રતીતિઃ ધર્મના ફલને અખંડ વિશ્વાસઃ ધર્મના સ્વરૂપને ચોક્કસ "નિર્ધાર. ધર્મ એક અતીન્દ્રિય વસ્તુ છે. ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થોના અસ્તિત્વની પ્રતીતિ કે સ્વરૂપને નિર્ધાર કર એ જેટલે સુલભ હાય, તેટલે ઇન્દ્રિયને અગેચર પદાર્થને સુલભ ન હોય, એ સહજ છે. પરંતુ જે વસ્તુ અતિશય કિંમતી હોય, જેને ઉપગ અને જરૂર સૌથી વિશેષ પડતી હોય, તેવી ઈન્દ્રિય ગ્રાહ્ય કે અતીન્દ્રિય વરતુને ઓળખવી, ઓળખીને તેના સ્વરૂપને નિશ્ચય કર, નિશ્ચય કરીને તેના શુભાશુભ ફળ ઉપર પ્રતીતિ અને વિશ્વાસ કેળવે, કેળવીને તેને જીવનના ઉપચોગમાં ઉતારવું, એ આ દુનિયામાં કેઈ નવી ચીજ નથી. ઈલેકટ્રિક, રેડિઓ, વાયરલેસ વગેરેની શોધે, એ વિષયના જીવતાં અને જાગતાં ઉદાહરણ છે.
એ બધી વસ્તુઓનાં કાર્યો ભલે ઈન્દ્રિય ગેચર હોય પરંતુ એ બધી વસ્તુઓ શું છે? તેનાં ચોક્કસ સ્વરૂપ આદિ ઈન્દ્રિય ગોચર હજુ સુધી થઈ શક્યાં નથી. છતાં તેનાં કાચ ઉપરથી તેનાં પૃથક પૃથક સ્વરૂપની પણ