________________
વિચાર અને વર્તન
૨૩૫"
બાહા વાતાવરણ ઉપર વિચારની અસર
મનુષ્યનું મન બગીચા સાથે સરખાવી શકાય તેમ છે. તેમાં કાળજીપૂર્વક વાવેતર કરવાથી સારાં વૃક્ષો ઉગે છે અને બેદરકારી કરવાથી તેમાં નડતર રૂ૫ ઘાસ ઉત્પન્ન થાય છે. માટે પિતે જ પિતાના બગીચા માલિક છે– એમ વિચારીને કાળજીપૂર્વક સારાં ફળની પ્રાપ્તિ થાય તેમ કરવું જોઈએ.
વિચાર અને વર્તન અને એક છે. જેમ વર્તનને આજુબાજુના વાતાવરણ ઉપરથી કળી શકાય છે, તેમ મનુષ્યની માનસિક સ્થિતિ પણ બાહ્ય સંગ સાથે સંબંધ ધરાવે છે.
દરેક મનુષ્ય જે અવસ્થા ભેગવે છે, તે પોતાના વિચારને આધીન છે. આ કાયદે જીવનની દરેક ગોઠવણમાં છે. ત્યાં અકસ્માતને સ્થાન જ નથી, સઘળાંએ પરિણામે આ કાયદાને અનુસરીને છે, કે જેમાં ભૂલને સંભવ નથી. જેમને પિતાનું વાતાવરણ અનુકૂળ હોય છે તેમને આ કાયદો એટલે લાગુ પડે છે, તેટલેજ પ્રતિકૂળ વાતાવરણથી ઘેરાયેલાઓને પણ લાગુ પડી શકે તેમ છે.
મનુષ્ય એક અપેક્ષાએ પ્રગતિશાળી પ્રાણી છે અને તેથી જ્યાં તે છે ત્યાં તે આગળ પ્રગતિ કરવાનું શીખવાને માટે નિર્માચલે છે અને જે તે પ્રગતિ સાધે તો અમુક સંચાગે પસાર થયા પછી બીજા જે સગો ઊભા થાય છે, ત્યાં તેને વિશેષ રીતિએ આધ્યાત્મિક પાઠો શીખવાનું મળે છે.
મનુષ્ય બાહ્ય સગે સાથે ત્યાં સુધી જ અફળાય છે, કે જ્યાં સુધી તે પિતાની અત્યંતર સ્થિતિને ઓળખતે