________________
૨૨૮
ધર્મ-શ્રદ્ધા જ્ઞાન સ્વભાવવાળો મારે આત્મા સદા નિર્મળ, શાશ્વત અને એકલે છે. કર્મથી ઉત્પન્ન થયેલા બીજા મારા સમસ્ત બાહ્ય ભાવે શાશ્વત નથી. (૨૬) यस्यास्ति नैक्यं वपुषापि सार्बु,
___ तस्यास्ति किं पुत्रकलत्रमित्रः । पृथक्कृते चर्मणि रोमकूपाः,
___ कुतोहि तिष्ठन्ति शरीरमध्ये ॥२७॥
શરીરની સાથે પણ જેનું અકય નથી, તેનું પુત્ર, કલત્રઅને મિત્ર સાથે ઐકય ક્યાંથી હોય? શરીરથી ચામડી દૂરકચે છતે રમકપની સ્થિતિ પણ કયાંથી રહે? (ર૭). संयोगतो दुःखमनेकद,
यतोऽनुते जन्मवने शरीरी। ततनिधासा परिवर्जनीयो,
यियासुना निवृत्तिमात्मनीनाम् ॥२८॥ સંસારરૂપી વનમાં શરીરાદિના સંગથી પ્રાણુ અનેક પ્રકારનાં હદને ભગવે છે. તે કારણે મુક્તિમાં જવાની અભિલાષાવાળા આત્માથી છએ તે સગને ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કર જોઈએ. (૨૮) सवं निराकृत्य विकल्पजालं,
संसारकान्तारनिपातहेतुम् । विविक्तमात्मानमवेक्ष्यमाणो,
निलीयसे त्वं परमात्मतत्वे ॥२९॥