________________
વારસા
૨૦૧૩
પાપ અને આસક્તિથી તેટલા પ્રમાણમાં તે અવશ્ય મચી જાય વળી પર્વ તિથિઓએ વિશેષે કરીને આયુષ્યના અધ પડતો હાવાથી, તે દિવસે આત્મા જેમ વધુ સંયમમાં રહે તેમ વધુ લાભ થાય છે, એ પણ એની પાછળ ધ્યેય છે.
પ્રશ્ન પુરુષ માટો કે પૈસા ?
ઉત્તર૦ એ વસ્તુ સમજવા જેવી છે. કેવળ શ્રીમતાઈને લઈને માન પામનાર અને માન આપનાર અને ભય કર કાટિની ભૂલે કરી રહ્યા છે. તે મનુષ્ય ઉત્તમ નથી કે જેની પાસે અપાર દ્રવ્ય હાય, જે દેખાવમાં સુંદર હાય કે જે વિવિધ વિલાસાને સેવનારા હાય, પરન્તુ જેને પેાતાના આત્માનુ ભાન થયુ' છે, તે જ પુરુષ ઉત્તમ છે, જેના આત્મામાં જડ અને ચેતનના વિવેક પ્રગટ થયા છે, તે જ વાસ્તવિક સન્માનને પાત્ર છે. જે આત્મામાં એ વિવેક ન હોય તે તે ખીજી રીતે ગમે તેટલા આગળ વધેલા હાય, શ્રીમંત હાય, મેટી લાગવગવાળા હોય કે લેાકમાં આખરૂદાર ગણાત હાય, તેાપણ વાસ્તવિક માનને પાત્ર નથી.
શ્રીમ ંતને જે માન મળે છે, તે તેને નથી મળતું પણ તેના દ્રવ્યને, સુવણ ને અને માલમિલ્કતને મળે છે. લક્ષાધિપતિ આજે પૂજાય છે અને તેની કિંમત ગણાય છે, પણુ કાલે જ જો તેની સોંપત્તિ ચાલી જાય, તે તેને કોઈ ઓળખતુ પણ નથી. પૈસાદાર ઉપર લેાકો જે સ્નેહ રાખે છે, તે તેના ઉપર નહિં પણ તેના