________________
વારસો
૨૦.
પ્રશ્ન જૈન કુળમાં પર્વતિથિએ લીલેતરી નહિખાવી, ઇત્યાદિ સામાન્ય બાબતે ઉપર બહુ ભાર દેવામાં આવે છે, તે શું વ્યાજબી છે?
ઉત્તર તદ્દન વ્યાજબી છે. પરંતુ જે સ્ત્રી સદાચાર નામની વસ્તુનું અસ્તિત્વ જ સ્વીકારતી ન હોય, શીલ કે બ્રહ્મચર્ય જેવી વસ્તુમાં જેને શ્રદ્ધા જ ન હોય અને વેશ્યાવૃત્તિને પણ જે સુંદર વસ્તુ ગણતી હેય, તે સ્ત્રી પિતાના ઉત્તમ કુળને ડગલે ને પગલે પિતાના મનતરંગી વિહારમાં આડખીલી રૂપ માને અને એ કુળને એક પ્રકારના શાપરૂપ. સમજે તથા તેનાથી દૂર થવાના વિચાર કર્યા કરે, એ શું બનવા જોગ નથી? તેમ જૈનકુળમાં ઉત્પન્ન થવા છતાં જેએને કંદમૂળ, શરિજન કે અનંતકાયાદિનું ભક્ષણ છેડવું નથી, તેવા પિતાના ઉત્તમ કુળને અને તેની ઉત્તમ રીતભાતને પણ વગેરે તે સ્વાભાવિક છે.
તિથિ કે પર્વના દિવસે લીલેરી છોડવાની વાત આવે છે, ત્યારે એવાઓની બુદ્ધિ બેલી ઉઠે છે કે શું પર્વતિથિઓના દિવસોમાં સૂચેય નથી થતું? કે જેથી. અમુક દિવસે અમુક ખાવું અને અમુક દિવસે અમુક - ખાવું, એ ભેદ કરે છે? કુદરતે જે વસ્તુમાં ભેદ નથી કર્યો એ વસ્તુમાં માણસે શા માટે ભેદ કરે? સૂર્યને માટે તેરસ અને ચૌદસ બન્ને સરખાં છે, તે પછી એક દિવસેલીલોતરી ખાવી અને એક દિવસે ન ખાવી, એવું શા માટે?