________________
સૃષ્ટિ -કત
૧૯૩ આત્મા કેઈએ પેદા કર્યો નથી, માટે એને નાશ પણ કોઈ કરી શકતું નથી. સંસારપરિક્રમણ આત્માએ પેદા કર્યું છે, તેથી તેને નાશ પણ આત્મા પિતાના પ્રયત્ન વડે કરી શકે છે. સંસારના કારણેથી પ્રતિપક્ષી કારણેનું સેવન એ સંસાર નાશને ઉપાય છે.
પ્રશ્ન નાસ્તિક દર્શન જીવને કે માને છે?
ઉત્તરે નાસ્તિક દર્શન જીવને ઉત્પન્ન થવાવાળે માને છે. અને એની ઉત્પત્તિના કારણુ તરીકે પૃથ્વી પાણી આદિ પાંચ ભૂતને ઓળખાવે છે. એ પાચન, સંગ થતાં જીવ પિદો થાય છે અને વિગ થતાં નાશ પામે છે. પરંતુ એ વાત સાવ ગલત છે. તેઓ કહે છે કે અમે કેવળ પ્રત્યક્ષ પ્રમાણને માનીએ છીએ. કેવળ પ્રત્યક્ષ પ્રમાણને માનનારા એ નારિતકે કેવી રીતે કહી શકે કે પાંચ ભૂતેના સંગથી જીવ ઉત્પન્ન થાય છે? પાંચ ભૂતના સંગથી ઉત્પન્ન થતે જીવ તેમણે કદી પણ પ્રત્યક્ષથી દેગ્ય જ નથી.
જીવને આસ્તિકે જેમ પ્રત્યક્ષ જોઈ શકતા નથી, તેમ નાસ્તિકે પણ જોઈ શકતા નથી. કારણ કે જીવ અતીન્દ્રિય છે. એ અતીન્દ્રિય જીવને ઉત્પન્ન થતા નાસ્તિકોએ કઈ ઈન્દ્રિો વડે જે કઈ પણ ઈન્દ્રિય વડે નહિ જેવા છતા જીવ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એમ કહેવું એ પ્રલાપ માત્ર છે. ઈન્દ્રિય પ્રત્યક્ષથી નાસ્તિકે જ્યારે જીવને પ્રત્યક્ષ કરી શક્તા નથી ૧૩