________________
સુખોપભેગથી સુખની ઇચ્છા કદી પણ તૃપ્ત થઈ શકતી નથી. આથી એ સિદ્ધ થાય છે કે સુખેચ્છાને શમાવવા માટે ઉપલેગ એ સાધન નથી, કિન્તુ ઈચ્છા ઉપર અંકુશ એ જ તેનું સાધન છે. સઘળીએ ઈચછાઓ ઉપર અંકુશ મૂકવાનું સામર્થ્ય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછું કાપભોગની કાંઈ પણ મર્યાદામાં તે સર્વ જીવોએ પણ આવી જવું જોઈએ.
વિષચોપભોગ એ જ જગતમાં જન્મીને મનુષ્યનું સાધ્ય છે એમ કહેનારા લેકે તદ્દન અજ્ઞાન છે. અનુભવથી પણ એ વાત વિરુદ્ધ છે. એટલે સૌ કઈ પિતાના અનુભવ ઉપર પણ નજર નાખતા થઈ જાય, તે પણ વિષચોપભોગની નિસારતા આપોઆપ ખ્યાલમાં આવી જાય તેવી છે.
વિષપભેગજનિત સુખની આ પ્રમાણે કદી પણું પ્તિ થઈ શકતી નથી, એથી જ પ્રત્યેક માણસને હંમેશાં એમ લાગ્યા કરે છે કે-“હું દુખી છું અને એથી જ'सुखाद्वहुतरं दुःख, जीविते नास्ति संशयः'
અર્થાત– જીવનમાં સુખ કરતાં નિસંદેહ દુઃખ જ અધિક છે અથવા સુખનું પ્રમાણ જવ જેટલું છે, તે દુઃખનું પ્રમાણુ પર્વત જેટલું છે, એ સિદ્ધાન્ત સત્ય થાય. છે. સંસાર અસાર, અશાશ્વત અને દુઃખનું જ સંગ્રહસ્થાન જે કહેવામાં આવે છે, તે પણ આ દષ્ટિએ સત્ય